Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત
    • નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ
    • West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી
    • “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.
    • પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!
    • ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી
    • Iran-US Islamabad MoU કરાર નિષ્ફળ ગયો છે. 24 કલાકની અંદર કટોકટીમાં પાછા ફર્યા
    • Tamil Nadu ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી ૨ લોકોના મોત,રાષ્ટ્રપતિ અને પીએમએ શોક વ્યક્ત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarના દરેડ જીઆઈડીસીમાં સ્ટેટ જીએસટીના મેગા ઓપરેશનથી ખળભળાટઃ ૨૨થી વધુ ગાડીઓના કાફલા સાથે સપાટો
    જામનગર

    Jamnagarના દરેડ જીઆઈડીસીમાં સ્ટેટ જીએસટીના મેગા ઓપરેશનથી ખળભળાટઃ ૨૨થી વધુ ગાડીઓના કાફલા સાથે સપાટો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્થાનિક અને બહારગામના તત્વો દ્વારા ભાડાના શેડ રાખી બોગસ બિલિંગ કૌભાંડથી સરકારને કરોડોનો ચૂનો લગાવવાના કારસ્તાનની આશંકા

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૨

    Jamnagar શહેરના ઔદ્યોગિક હબ સમાન દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ૨૨થી વધુ વાહનોના વિશાળ કાફલા સાથે ત્રાટકીને ઐતિહાસિક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા પિત્તળના ભંગાર સહિતના નાના-મોટા કારખાનેદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

    ઉદ્યોગનગરના આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી અનુસાર, બહારગામથી આવેલા કેટલાક ભેજાબાજ તત્વોએ જામનગરના દરેડ વિસ્તારમાં માત્ર ભાડાના શેડ રાખીને તેને પોતાના ધંધાકીય સ્થળ તરીકે દર્શાવી, બોગસ જી.એસ.ટી. નંબર મેળવી લીધા હતા. આ લેભાગુ તત્વોએ કાગળ પર જ મોટા પાયે ખોટી વેરાશાખ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) ઉભી કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાની આશંકાએ આ વ્યાપક દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    આ કૌભાંડના મૂળિયાં ખૂબ ઊંડા હોવાથી આગામી આઠથી દસ દિવસ સુધી આ જ પ્રકારે બોગસ પેઢીઓ અને ભાડાના એકમો બતાવીને ગેરરીતિ આચરનારા ધંધાર્થીઓને ઝડપી લેવા સઘન તપાસનો ધમધમાટ યથાવત રહેશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.એક તરફ વૈશ્વિક મંદી અને આસમાને પહોંચેલી મોંઘવારીના કારણે જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ જી.એસ.ટી. વિભાગના આ મેગા ચેકિંગે સ્થાનિક અને પ્રામાણિક કારખાનેદારો માટે જાણે કે દાયા પર ડામ દીધો હોય તેવી અત્યંત કફોડી સ્થિતિ નિર્માણ કરી છે.

    વ્યાપક દરોડાના ભય અને સઘન તપાસના માહોલને પગલે ઉદ્યોગનગરમાં કાચા અને તૈયાર માલની લોકલ હેરફેર સંપૂર્ણપણે અટકી ગઈ છે, જેનાથી દૈનિક વ્યાપારિક ગતિવિધિઓ પર ગંભીર બ્રેક વાગી છે. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા કરચોરોને ડામવા માટે લેવાયેલું આ પગલું કડક અને જરૂરી છે, પરંતુ સતત ચાલનારા આ મેરાથોન સર્ચ ઓપરેશનના કારણે જામનગરના સમગ્ર ઔદ્યોગિક જગતમાં હાલ પૂરતો ભારે સન્નાટો અને વ્યાપારિક અનિશ્ચિતતાનો માહોલ છવાઈ ગયો છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત

    June 22, 2026
    જામનગર

    Jamnagarમાં ચાલતી રિક્ષામાં ધારીયા વડે જીવલેણ હુમલો,યુવકના ગળામાં નવ ટાંકા આવ્યા

    June 22, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોળના પીપરટોડા ગામમાં વીજ મીટરના વિવાદમાં વૃદ્ધ ખેડૂત પર ધોકાથી હુમલો

    June 22, 2026
    જામનગર

    Jamnagarમાં પાણીની બોટલ લેવા ગયેલા યુવક પર હુમલો

    June 22, 2026
    જામનગર

    Jamnagar: દોઢ વર્ષથી ફરાર આરોપીને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો

    June 22, 2026
    જામનગર

    Jamnagarમાં ટેમ્પો ચાલકે યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026

    “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.

    June 22, 2026

    પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!

    June 22, 2026

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.