Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત
    • નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ
    • West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી
    • “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.
    • પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!
    • ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી
    • Iran-US Islamabad MoU કરાર નિષ્ફળ ગયો છે. 24 કલાકની અંદર કટોકટીમાં પાછા ફર્યા
    • Tamil Nadu ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી ૨ લોકોના મોત,રાષ્ટ્રપતિ અને પીએમએ શોક વ્યક્ત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»US-Iran વાટાઘાટો વચ્ચે ઓઇલ અંગે India and Russia એ કર્યો ખેલ
    રાષ્ટ્રીય

    US-Iran વાટાઘાટો વચ્ચે ઓઇલ અંગે India and Russia એ કર્યો ખેલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ સંકટ સંપૂર્ણપણે ટળે તે પહેલા જ ભારતે પોતાની વ્યૂહનીતિ બદલીને ઓઇલ આયાતના સમીકરણોમાં મોટો ફેરબદલ કરી દીધો છે

    (સંપૂર્ણ સમાચાર સેવા)

    New Delhi,તા.૨૨

    અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે હાલ સ્વિટ્‌ઝર્લૅન્ડમાં શાંતિ મંત્રણા ચાલી રહી છે, જ્યાં બંને દેશોના પ્રતિનિધિઓ યુદ્ધવિરામની શરતો પર ચર્ચા કરી રહ્યા છે. આ પીસ ટૉકના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો પર મોટી અસર જોવા મળી છે અને યુદ્ધ શરૂ થયા પછી પહેલીવાર તે ૮૦ ડૉલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગઈ છે.

    ૨૨ જૂનના રોજ બ્રન્ટ ક્રૂડ ઓઇલ ૭૯.૦૮ ડૉલર પ્રતિ બેરલ અને ઉ્‌ૈં ક્રૂડ ૭૫ ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ઓઇલની ઘટતી કિંમતો વચ્ચે ભારત માટે બેવડી ખુશખબરી આવી છે, કારણ કે અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી થયા બાદ ’સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ જહાજોની અવરજવર માટે ખુલવાથી ભારત જેવા આયાત પર નિર્ભર દેશને ક્રૂડ ઓઇલ અને ગેસ સંકટમાંથી મોટી રાહત મળશે. જોકે, આ સંકટ સંપૂર્ણપણે ટળે તે પહેલા જ ભારતે પોતાની વ્યૂહનીતિ બદલીને ઓઇલ આયાતના સમીકરણોમાં મોટો ફેરબદલ કરી દીધો છે.

    એક રિપોર્ટ અનુસાર ભારતે જૂન મહિનામાં દરરોજ ૪.૯ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે, જે અગાઉના સરેરાશ દર કરતાં વધુ છે. પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ભારતના ઓઇલ આયાતમાં ૧૪% સુધીનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ મે અને જૂન મહિનામાં તેમાં ફરીથી જોરદાર રિકવરી આવી છે. અમેરિકાએ રશિયન ઓઇલ પર લગાવેલા પ્રતિબંધોમાં આપેલી છૂટની ડેડલાઇન ૧૭ જૂનના રોજ ખતમ થઈ રહી હતી, પરંતુ તેને ફરીથી લંબાવવામાં આવતા ભારતે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ભારતે રશિયા પાસેથી ઓઇલની ખરીદી ખૂબ જ વધારી દીધી છે અને તે રશિયન ઓઇલનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે, જ્યારે બીજી તરફ અમેરિકાથી થતી આયાતમાં મોટો ઘટાડો કર્યો છે.

    ખાદી યુદ્ધના ભૂતકાળના અનુભવોમાંથી સબક લઈને ભારતીય રિફાઇનરીઓએ ઓઇલ સ્ટોરેજ સુરક્ષિત કરવા માટે રશિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્‌સ (ેંછઈ) તરફથી ઓઇલની આયાત વધારવાનો નિર્ણય કર્યો છે. ડેટા અનુસાર, જૂન ૨૦૨૬માં (૧૯ જૂન સુધી) ભારતે રશિયા પાસેથી રૅકોર્ડબ્રેક ૨૬.૬ લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઇલ આયાત કર્યું છે, જે મે મહિનામાં ૧૯.૧ લાખ બેરલ પ્રતિદિન હતું. ભારતીય રિફાઇનરીઓ દ્વારા રશિયા પાસેથી આ અત્યાર સુધીની રૅકોર્ડ ખરીદી માનવામાં આવી રહી છે.

    તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાત(ેંછઈ) ઓપેકર્(ંઁઈઝ્ર) અને ઓપેક પ્લસ સમૂહમાંથી બહાર નીકળી ગયું છે, જેના કારણે તેણે ઓઇલની નિકાસમાં મોટો વધારો કર્યો છે. ભારતે આ તક ઝડપી લીધી છે અને રશિયા પછી ેંછઈ ભારતનો બીજો સૌથી મોટો ઓઇલ સપ્લાયર દેશ બની ગયો છે. જૂન મહિનામાં ેંછઈ પાસેથી ૬.૩૬ લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઇલ આયાત કરવામાં આવ્યું છે. આ જ રીતે ભારતે વેનેઝુએલા પાસેથી પણ ઓઇલની ખરીદી વધારીને જૂન મહિનામાં ૨.૦૯ લાખ બેરલ પ્રતિદિન સુધી પહોંચાડી દીધી છે.

    એક તરફ જ્યાં ભારતે રશિયા, ેંછઈ અને વેનેઝુએલા પાસેથી ઓઇલની આયાત વધારી છે, ત્યાં બીજી તરફ અમેરિકાને મોટો આંચકો આપ્યો છે. અમેરિકાથી થતી ઓઇલ આયાતમાં ૬૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. મે ૨૦૨૬માં ભારતે અમેરિકા પાસેથી ૨.૫૨ લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જે જૂન મહિનામાં ઘટીને માત્ર ૯૧ હજાર બેરલ પ્રતિદિન રહી ગઈ છે. હોર્મુઝ સંકટ વચ્ચે ભારતે પોતાની ઓઇલ ખરીદીમાં વિવિધતા રાખી છે, જેથી ભવિષ્યમાં સપ્લાય ચેઇન ખોરવાય નહીં અને માત્ર એક જ દેશ કે રસ્તા પર નિર્ભરતા ન રહે.

    India and Russia US-Iran
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026
    અન્ય રાજ્યો

    Tamil Nadu ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી ૨ લોકોના મોત,રાષ્ટ્રપતિ અને પીએમએ શોક વ્યક્ત કર્યો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતીય મૂળના Kunal Shah બનશે વોટ્‌સએપના હેડ

    June 22, 2026
    અન્ય રાજ્યો

    Mamata Banerjee ચેરમેન પદેથી આઉટ, અભિષેક બેનરજી TMC માંથી સસ્પેન્ડ

    June 22, 2026
    રાષ્ટ્રીય

    ૪૦ કરોડ વાળા નિવેદન પર ફસાઈ MP Mahua Moitra

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026

    “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.

    June 22, 2026

    પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!

    June 22, 2026

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.