Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત
    • નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ
    • West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી
    • “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.
    • પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!
    • ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી
    • Iran-US Islamabad MoU કરાર નિષ્ફળ ગયો છે. 24 કલાકની અંદર કટોકટીમાં પાછા ફર્યા
    • Tamil Nadu ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી ૨ લોકોના મોત,રાષ્ટ્રપતિ અને પીએમએ શોક વ્યક્ત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»૪૦ કરોડ વાળા નિવેદન પર ફસાઈ MP Mahua Moitra
    રાષ્ટ્રીય

    ૪૦ કરોડ વાળા નિવેદન પર ફસાઈ MP Mahua Moitra

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સાંસદો ૪૦-૪૦ કરોડ રૂપિયામાં વેચાઈ ગયા છે આ નિવેદન બાદ બળવાખોર સાંસદોમાં ભારે નારાજગી જોવા મળી હતી

    (સંપૂર્ણ સમાચાર સેવા)

    New Delhi,તા.૨૨

    તૃણમૂલ કોંગ્રેસ માં ઉભી થયેલી મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે પાર્ટીની સાંસદ મહુઆ મોઈત્રા સામે બળવાખોર બનેલા ૨૦ સાંસદોએ કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ મહુઆ મોઈત્રાએ બળવાખોર સાંસદો અંગે કરેલા ’૪૦ કરોડ રૂપિયામાં વેચાઈ ગયા’ જેવા નિવેદનને લઈને તેઓ માનહાનિનો કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે.

    મહુઆ મોઈત્રાએ આરોપ લગાવ્યો હતો કે ્‌સ્ઝ્ર છોડનારા સાંસદોને ૪ કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા અને બાકીની ૩૬ કરોડ રકમ આગામી ૩૬ મહિનામાં દર મહિને ૧ કરોડ રૂપિયાના હપ્તા તરીકે આપવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે ’સાંસદો ૪૦-૪૦ કરોડ રૂપિયામાં વેચાઈ ગયા છે.” આ નિવેદન બાદ બળવાખોર સાંસદોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

    આ વિવાદ ત્યારે વધુ ગરમાયો જ્યારે શિવસેના (ેંમ્‌)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના સાંસદોને પક્ષ બદલવા માટે ૧૫ કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે. તેના જવાબમાં મહુઆએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્યંગાત્મક રીતે લખ્યું હતું કે તેમને તો ૪ કરોડ રૂપિયા એડવાન્સ અને આગામી ૩૬ મહિનામાં દર મહિને ૧ કરોડ રૂપિયા મળવાના છે.

    ્‌સ્ઝ્રમાં તાજેતરમાં મોટા ભાગલા પડ્યા છે. પાર્ટીના ૨૮ લોકસભા સાંસદોમાંથી ૨૦ સાંસદોએ અલગ જૂથ બનાવી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને દ્ગડ્ઢછને સમર્થન આપવાની જાહેરાત કરી છે. દળબદલ વિરોધી કાયદા હેઠળ અયોગ્યતા ટાળવા માટે આ સાંસદો ત્રિપુરાની નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા )માં જોડાયા છે. જોકે તેઓ સીધા મ્ત્નઁમાં સામેલ થયા નથી, પરંતુ દ્ગડ્ઢછને સમર્થન આપી રહ્યા છે. આ ઘટનાથી લોકસભામાંની સંખ્યા ઘટીને માત્ર ૮ સાંસદો સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, મહુઆ મોઈત્રા હજુ પણ મમતા બેનર્જીના સમર્થનમાં મજબૂતીથી ઉભી રહી બળવાખોર નેતાઓ પર સતત પ્રહાર કરી રહી છે.

     

    MP Mahua Moitra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026
    રાષ્ટ્રીય

    US-Iran વાટાઘાટો વચ્ચે ઓઇલ અંગે India and Russia એ કર્યો ખેલ

    June 22, 2026
    રાષ્ટ્રીય

    Kailash Mansarovar Yatra નો આગામી ૩૦ જૂન, ૨૦૨૬ થી પ્રારંભ

    June 22, 2026
    રાષ્ટ્રીય

    ગાઝા યુદ્ધને લઈને ઈઝરાયલી PM Benjamin Netanyahu નો આંતરરાષ્ટ્રીય બહિષ્કાર કરવાની માંગ વધી રહી છે

    June 22, 2026
    રાષ્ટ્રીય

    PF ઉપાડવું હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા જેટલું જ સરળ બનશે

    June 22, 2026
    રાષ્ટ્રીય

    India-US વચ્ચે 48 કરોડ ડોલરની મોટી સંરક્ષણ ડીલ

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026

    “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.

    June 22, 2026

    પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!

    June 22, 2026

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.