Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે
    • Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો
    • Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત
    • શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM
    • Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
    • Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
    • ગુરુવારે શિવયોગ મા Bhima Agiaras and Vedamata Gayatri જયંતિ
    • Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા
    આંતરરાષ્ટ્રીય

    પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનના થોડાક વિસ્તારમાંથી સૈન્ય ખસેડી યુદ્ધ વિરામ તરફ આગળ વધવા તૈયારી બતાવી હોવાનું કહેવાય છે

    Washington, તા.૨૩

    યુએસ-ઈરાન વચ્ચે સ્વિટ્‌ઝર્લેન્ડમાં મંત્રણા શરૂ થતાં જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જલદ નિવેદનો આપ્યા હતા. ટ્રમ્પની ધમકીઓને તાબે થયા વગર ઈરાને મંત્રણા પડતી મૂકવાનું પસંદ કર્યું હોવાની અટકળો ઊઠી હતી. જો કે યુએસ ઉપ પ્રમુખ જે ડી વેન્સે આવી અટકળોને રદિયો આપતાં જણાવ્યું હતું કે, સીધી વાટાઘાટોનો પ્રથમ દિવસ અત્યંત સારો રહ્યો હતો. પોતાના દેશમાં રહેલા પરમાણુ ભંડારોની ચકાસણી યુએનના પ્રતિનિધિઓ પાસે કરાવવા ઈરાન સંમત થયુ હતું. બદલામાં અમેરિકાએ ઈરાનના ઓઈલ વેચાણ પર લગાવેલો પ્રતિબંધ ઊઠાવી લીધો છે.પ્રારંભિક સમજૂતીમાં અપાયેલી ખાતરીનું પાલન બંને દેશ દ્વારા થઈ રહ્યું હોવાનો દાવો કરતાં જે ડી વેન્સે કહ્યું હતું કે, પ્રથમ બેઠકમાં મોટી ઉપલબ્ધિ હાસલ થઈ છે. ઈરાન પર ઓઈલ વેચવા માટે લગાવેલા પ્રતિબંધને અમેરિકાએ ૬૦ દિવસ માટે દૂર કરી દીધો છે. આ ઉપરાંત વિદેશોમાં રહેલી ઈરાનની સંપત્તિને અનળિઝ કરવાની શક્યતા વેન્સે દર્શાવી છે. આ સંપત્તિમાંથી ઈરાન પોતાની જરૂરિયાત મુજબ અમેરિકા પાસેથી મકાઈ, સોયા જેવી વસ્તુઓ ખરીદી શકશે. યુએસ-ઈરાન વચ્ચે સૌથી મોટી મડાગાંઠ હિઝબુલ્લાના મુદ્દે પ્રવર્તી રહી છે. વેન્સે કહ્યું હતું કે, ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનના થોડાક વિસ્તારમાંથી સૈન્ય ખસેડી યુદ્ધ વિરામ તરફ આગળ વધવા તૈયારી બતાવી હોવાનું કહેવાય છે.   હોર્મુઝની ખાડીને મુક્ત અને સલામત રીતે ફરી શરૂ કરવા માટે કાયમી વ્યવસ્થા ગોઠવવાના સંકેત આપતા વેન્સે કહ્યું હતું કે, મંત્રણામાં શાંતિ સ્થાપવાનો મજબૂત પાયો નંખાયો છે. ટ્રમ્પના જલદ નિવેદનો બાદ ઈરાનના પ્રતિનિધિમંડળે મંત્રણા પડતી મૂકવાની ચીમકી આપી હતી, પરંતુ સોમવાર સવાર સુધી મંત્રણાઓ ચાલી હતી.

    Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026
    ગુજરાત

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનનો એકાધિકાર તોડવા India-US નો મોટો પ્લાન

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    POK: Pakistani Army વિરુદ્ધ શાળાના બાળકો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા, સ્વતંત્રતાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કરાયા

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh ચીનની નજીક આવી રહ્યું છે, ૨૪ જે-૧૦ સીઇ ફાઇટર જેટ ખરીદવા તૈયાર

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીને ૧૦ US Defense Companiesને નિકાસ અટકાવી, ૪૬ કંપનીઓ પર ખરીદી પ્રતિબંધો લાદ્યા

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026

    શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM

    June 23, 2026

    Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

    June 23, 2026

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.