Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દાન મંદિર ચોરી Effect : વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક મોકુફ

    June 24, 2026

    Air India નું વિમાન પાકિસ્તાનમાં ઘુસી ગયું

    June 24, 2026

    Kolkata નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દાન મંદિર ચોરી Effect : વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક મોકુફ
    • Air India નું વિમાન પાકિસ્તાનમાં ઘુસી ગયું
    • Kolkata નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા
    • ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: Gopal Italia
    • Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે
    • Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું
    • Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત
    • Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh ની ઘોડાસરા કોલેજમાં ગીજુભાઈ બધેકાની પુણ્યતિથિ નિમિત્તે વાર્તાલાપ યોજાયો
    સૌરાષ્ટ્ર

    Junagadh ની ઘોડાસરા કોલેજમાં ગીજુભાઈ બધેકાની પુણ્યતિથિ નિમિત્તે વાર્તાલાપ યોજાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.24
    જુનાગઢની પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગઈકાલે તા.23ના દિનવિશેષ શ્રેણી અંતર્ગત ગીજુભાઈ બધેકા શિક્ષણવિદ હતા. તેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજુઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

    ‘મૂછાળી માં’નાં હુલામણા નામથી તેઓ આજે પણ ઓળખાય છે. શિક્ષણવિદ બન્યા પહેલા તેઓ હાઈકોર્ટમાં વકીલ હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ મળેલો.

    બાળ સાહિત્યમાં ઈસપના પાત્રો, જંગલ સમ્રાટ ટારઝન અદભુત કથાઓ ખુબ જ લોકપ્રિય છે. તેમનો જન્મ 15 નવેમ્બર 1885માં થયેલો અને તેમના જન્મ દિવસને બાળવાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 23 જુન 1939ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયેલ. ગીજુભાઈ બધેકા આજે પણ પોતાના સાહિત્ય અને શિક્ષણ વિશેના વિચારોથી લોકોના હૃદયમાં જીવંત છે.

    સમગ્ર આયોજન બદલ પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતીભાઈ ફળદુ, પ્રમુખ શિરીષભાઈ સાપરીયા, તથા કોલેજ ઈન્ચાર્જ રતીભાઈ ભુવા અને ટ્રસ્ટી મંડળે શુભેચ્છા પાઠવી હતી.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત

    June 24, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh બનાવટી નંબર પ્લેટ વાળી કારમાંથી રૂા.છ લાખનો દારૂ ઝડપાયો

    June 24, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh મનપાએ 1 લાખ નો દંડ ફટકાર્યો

    June 24, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal માં ગાજવીજ સાથે સવા બે અને કોટડાસાંગાણીમાં 1 ઇંચ

    June 24, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દાન મંદિર ચોરી Effect : વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક મોકુફ

    June 24, 2026

    Air India નું વિમાન પાકિસ્તાનમાં ઘુસી ગયું

    June 24, 2026

    Kolkata નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા

    June 24, 2026

    ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: Gopal Italia

    June 24, 2026

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દાન મંદિર ચોરી Effect : વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક મોકુફ

    June 24, 2026

    Air India નું વિમાન પાકિસ્તાનમાં ઘુસી ગયું

    June 24, 2026

    Kolkata નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.