Junagadh તા.24
જૂનાગઢ મહાનગર પાલિકાની સેનેટરી શાખા એ વિવિધ વિસ્તારો માં પ્રતિબંધિત પ્લાસ્ટિક નું ચેકીગ હાથ ધરતા ઝાંઝરડા રોડ પર આવેલીઉમિયા સેલ્સ ના વેપારી પાસેથીકુલ 140 કીલ્લો ગ્રામસિગલ યુઝ લેસ પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું નિયમોનું ઉલંઘન કરનાર વેપારી પાસે થી રૂપિયા 1 લાખ નો દંડ વસુલ કરવા માં આવ્યો હતો. લારી ગલ્લા નાની મોટી દુકાનો પર જઈ કાયદાકીય સમજ આપી હતીં ભવિષ્યમાં પ્લાસ્ટીક બેગ કે અન્ય પ્રતિબંધિત સામગ્રી નો ઉપયોગ ન કરવા ની સૂચના આ પી હતી.

