Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 25 જૂનનું પંચાંગ
    • 25 જૂનનું રાશિફળ
    • Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો
    • Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું
    • Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો
    • Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત
    • Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ
    રાજકોટ

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૪

    રાજકોટ મહાનગરપાલિકામાં ડામર પેચવર્કના કામને લઈને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા નહીં પરંતુ ભાજપના જ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે, જેના કારણે મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

    મળતી માહિતી મુજબ શહેરના વોર્ડ નં. ૭માં હાથ ધરાયેલી ડામર પેચવર્ક કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. કોર્પોરેટર અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર સરકારી દસ્તાવેજોમાં ૨૫૦ ટન ડામર વપરાયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે વાસ્તવમાં ઘણા વિસ્તારોમાં કોઈ કામગીરી જ કરવામાં આવી નથી.

    વિજય પ્લોટ અને દિવાનપરા સહિતના વિસ્તારોમાં રોડ પર પેચવર્ક  થયાના કોઈ પુરાવા જોવા મળતા નથી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વર્ષોથી રોડની સમસ્યા યથાવત છે અને અનેક વખત લોકોને પોતાના ખર્ચે ખાડા પુરવા પડે છે. મામલો સામે આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તેને ગંભીર ગણાવી જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે જો તપાસમાં ગેરરીતિ સાબિત થશે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    બીજી તરફ, કટારિયા ચોકડી પાસેની ૫૭૬ આવાસોની યોજના પણ વિવાદમાં આવી છે. ભાજપના નેતાઓ વલ્લભ દૂધાત્રા અને દિલીપ લુણાગરીયાએ આવાસ માટે પસંદ કરાયેલી જમીન અંગે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે અન્ય રોડ-ટચ પ્લોટ પર યોજના બનાવવામાં આવે તો મનપાને વધુ આવક મળી શકે છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું કે પ્લોટના હેતુફેર અંગેનો નિર્ણય રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે અને આ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

    રાજકોટમાં એકસાથે બે મહત્વના વિકાસકાર્યો સામે ભાજપના જ નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા મનપાની કામગીરી અને પારદર્શિતા અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો

    June 24, 2026
    રાજકોટ

    Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું

    June 24, 2026
    રાજકોટ

    Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો

    June 24, 2026
    રાજકોટ

    Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત

    June 24, 2026
    રાજકોટ

    Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ

    June 24, 2026
    રાજકોટ

    Rajkot: ધારાસભ્ય રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026

    Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો

    June 24, 2026

    Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું

    June 24, 2026

    Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.