Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026

    ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે
    • કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti
    • ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?
    • ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.
    • અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!
    • 26 જૂનનું પંચાંગ
    • 26 જૂનનું રાશિફળ
    • US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: જામજોધપુરમાં યુવાનનું અપહરણ કરી મારમારી, જાનથી મારી નાખવાની ધમકી અપાઈ
    જામનગર

    Jamnagar: જામજોધપુરમાં યુવાનનું અપહરણ કરી મારમારી, જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫

    જામજોધપુર પોલીસ મથકે અપહરણ, મારામારી, ધમકી અને હથિયારબંધી જાહેરનામાના ભંગ અંગે ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ વાલોત્રા ગામના રહેવાસી અને ફર્નિચર કામ કરતા કીરીટભાઈ પ્રવીણભાઈ કોરીયા (ઉ.વ. ૨૯) તા. ૧૮ જૂનના રોજ સવારે આશરે ૯.૩૦ વાગ્યે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ખાતે હિતેશભાઈ લાડાણીની દુકાને કામ કરતા હતા ત્યારે આરોપીઓ સફેદ રંગની જીજે-૦૫-જેએન-૨૭૫૦ નંબરની અર્ટિગા કારમાં આવી પહોંચ્યા હતા.

    આરોપીઓ ગોપાલભાઈ ઉર્ફે જતીન શુભારામભાઈ નીમાવત, અજયભાઈ સરજુદાસ નીમાવત અને જનકભાઈ સરજુદાસ નીમાવત (ત્રણે રહે. વાલોત્રા ગામ, તા. રાણાવાવ, જી. પોરબંદર)એ કીરીટભાઈને જબરદસ્તી કારમાં બેસાડી અપહરણ કરી બાલવા ગામ તરફ જતા રોડ પર લઈ ગયા હતા.ત્યાં ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી, તેમજ ફરીયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી ગોપાલભાઈ ઉર્ફે જતીન નીમાવતે કારમાંથી લાકડી કાઢી ફરીયાદીના બંને પગના ભાગે મુઢ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૪૦(૩), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૩(૫) તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: તાલુકાના સિક્કામાંથી બુશની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

    June 25, 2026
    જામનગર

    Jamnagar: જૈન તપસ્વીનો ૨૨માં ઉપવાશે સંથારો સીજી ગયો,પાલખી યાત્રામાં અનેક જૈનો જોડાયા

    June 25, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

    June 25, 2026
    જામનગર

    Jamnagar: આહીર વૃદ્ધની જાહેરમાં હત્યા, શહેરમાં ભારે ચકચાર

    June 25, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ નજીક કાર અને સીએનજી રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષાચાલક ઇજાગ્રસ્ત

    June 25, 2026
    જામનગર

    Jamnagar: બજરંગપુર ગામમાં જુગાર અંગે દરોડો,આઠ શખ્સો ઝડપા્યા,૨.૪૨લાખનો મુદ્દામાલ જપ્ત

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026

    ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?

    June 25, 2026

    ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.

    June 25, 2026

    અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!

    June 25, 2026

    26 જૂનનું પંચાંગ

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026

    ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.