Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026

    ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?

    June 25, 2026

    ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti
    • ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?
    • ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.
    • અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!
    • 26 જૂનનું પંચાંગ
    • 26 જૂનનું રાશિફળ
    • US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો
    • ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: જૈન તપસ્વીનો ૨૨માં ઉપવાશે સંથારો સીજી ગયો,પાલખી યાત્રામાં અનેક જૈનો જોડાયા
    જામનગર

    Jamnagar: જૈન તપસ્વીનો ૨૨માં ઉપવાશે સંથારો સીજી ગયો,પાલખી યાત્રામાં અનેક જૈનો જોડાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫

    જામનગર ના જૈન તપસ્વી નો આજે રર માં ઉપવાસે સંથારો સીજી ગયો હતો. આજે તેમની પાલખી યાત્રા નિકળી હતી. જેમાં અને જૈનો જોડાયા હતા

    જૈન મૂર્તિ પૂજક સંઘ નો જલગાંવ ના તરૂણભાઈ મોહનલાલ મહેતા એ છેલ્લા સાત વર્ષ થી જામનગરની ધર્મનગરીને પસંદ કરી હતી. તેઓ ધર્મમય જીવન જીવતા હતાં. તેમણે જીવનપર્યંત ધર્મમય પસંદ કર્યુ હતું. વર્ષી તપ, માસ ખમણ અનેક દિવસોના ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. છેલ્લે તેમણે ૪પ ઉપવાસની ભાવના વ્યક્ત કરી હતી અને સંથારો ગ્રહણ કર્યો હતો.      આખરે આજે બાવીસ માં ઉપવાસ ના દિવસે તેમનો સંથારો સીજી ગયો હતો. આજે સવારે તેમના નિવાસ સ્થાન પટેલ કોલોની થી તેઓની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં જૈન સમાજ ના અનેક ભાઈઓ-બહેનો જોડાયા હતાં અને સ્મશાન માં તેમના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: તાલુકાના સિક્કામાંથી બુશની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

    June 25, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

    June 25, 2026
    જામનગર

    Jamnagar: આહીર વૃદ્ધની જાહેરમાં હત્યા, શહેરમાં ભારે ચકચાર

    June 25, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરમાં યુવાનનું અપહરણ કરી મારમારી, જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

    June 25, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ નજીક કાર અને સીએનજી રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષાચાલક ઇજાગ્રસ્ત

    June 25, 2026
    જામનગર

    Jamnagar: બજરંગપુર ગામમાં જુગાર અંગે દરોડો,આઠ શખ્સો ઝડપા્યા,૨.૪૨લાખનો મુદ્દામાલ જપ્ત

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026

    ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?

    June 25, 2026

    ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.

    June 25, 2026

    અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!

    June 25, 2026

    26 જૂનનું પંચાંગ

    June 25, 2026

    26 જૂનનું રાશિફળ

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026

    ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?

    June 25, 2026

    ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.