Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shafali ની અડધી સદીએ સેમિફાઇનલની આશા જીવંત રાખી

    June 26, 2026

    FIFA World Cup: મોજામાં કાણાં પાડીને કેમ રમી રહ્યાં છે ખેલાડીઓ?

    June 26, 2026

    FIFA World Cupમાં ફૂટબોલની બે `ગોલ મશીનો’ આજે સામસામે

    June 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shafali ની અડધી સદીએ સેમિફાઇનલની આશા જીવંત રાખી
    • FIFA World Cup: મોજામાં કાણાં પાડીને કેમ રમી રહ્યાં છે ખેલાડીઓ?
    • FIFA World Cupમાં ફૂટબોલની બે `ગોલ મશીનો’ આજે સામસામે
    • FIFA World Cupમાં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને હરાવી ઇક્વાડોર નોકઆઉટમાં
    • ગોલના વરસાદ વચ્ચે અત્યાર સુધી 13 ટીમો knockout round માં પહોંચી
    • India-Ireland વચ્ચે આજે પ્રથમ T20 જંગ : વૈભવનું ડેબ્યૂ થવા પર મીટ
    • Venezuela માં ભૂકંપમાં મોતનો આંકડો 235ને પાર
    • દેશમાં Internet યુઝર્સની સંખ્યા 109 કરોડ! : દર મહિને સરેરાશ 26.7 જીબી ડેટાનો વપરાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Gujarat માં NRI થાપણ 1.18 લાખ કરોડના રેકોર્ડ સ્તરે
    મુખ્ય સમાચાર

    Gujarat માં NRI થાપણ 1.18 લાખ કરોડના રેકોર્ડ સ્તરે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.26
    મધ્ય પૂર્વના યુધ્ધ સહિતના વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ બીન નિવાસી ભારતીયોએ નાણાં ઠાલવવાનું ચાલુ રાખ્યું હોય તેમ ગુજરાતની બેંકોમાં બીન નિવાસી ભારતીયોની થાપણો 1.18 લાખ કરોડના સ્તરે પહોંચી ગઇ છે.

    સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના રિપોર્ટ પ્રમાણે નાણાંકીય વર્ષના અંતે ગુજરાતની બેંકોમાં બીન નિવાસી ભારતીયોની થાપણ 1.09 લાખ કરોડથી વધીને 1.18 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે જે એક વર્ષમાં 8.15 ટકાનો વધારો સુચવે છે.

    નાણાંકીય વર્ષ 2020થી થાપણોનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને આ ગાળામાં તેમાં 47 ટકાનો વધારો થયો છે. 2020માં ગુજરાતની બેંકોમાં બીન નિવાસી ભારતીયોની થાપણ 80109.29 કરોડ હતી. આટલા વર્ષમાં વૃધ્ધિ દર 18.16 ટકા હતો તે ગત વર્ષમાં ધીમો પડીને 8.15 ટકા હતો.

    બેંકરોના કહેવા પ્રમાણે વૈશ્વિક પડકારો-અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીયો બચતના ભાગરૂપે  ગુજરાતની બેંકોમાં નાણાં ઠાલવવાનું ચુક્તા નથી. ડોલર સામે રૂપિયાની નબળાઇને કારણે રૂપિયાના ઉંચા મૂલ્યને કારણે પણ તેઓમાં આકર્ષણ સર્જાતું રહ્યું હતું. અનેક બીન નિવાસી ભારતીયો ગુજરાતના રીયલ એસ્ટેટમાં પણ રોકાણ કરી રહ્યા છે. ભારતનું અર્થતંત્ર મજબૂત જ રહેવા વિશે તેઓને ભરોસો છે.

    બેંકરોએ જો કે, એમ કહ્યું કે નાણાં વર્ષ દરમિયાન રૂપિયો 10.57 ટકા તૂટ્યો હતો. જ્યારે થાપણ 8.15 ટકા જ વધી છે. આવતા વર્ષે રૂપિયો 2.67 ટકા ઘસાયો હતો તેની સામે થાપણો 18.16 ટકા વધી હતી. આ હકિકત એવું સુચવે છે કે અનેકવિધ ઉદ્દેશ સાથે બીન નિવાસી ભારતીયોનો બેંકોમાંથી નાણાંનો ઉપાડ પણ વધી ગયો છે.

    બેંકોમાં બીન નિવાસી ભારતીયોનો થાપણદર ધીમો પડ્યો તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ લેવલે છે. રિઝર્વ બેંકના રિપોર્ટ મુજબ ભારત તથા વિદેશોમાં વ્યાજ દરનો ગાળો નાનો થયો હોવાથી અસર થઇ હતી અને તે પછી બેંકે ડિપોઝીટ આકર્ષવા તાજેતરમાં પગલા ભર્યા હતાં.

    Gujarat at record NRI deposits Rs 1.18 lakh crore
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Venezuela માં ભૂકંપમાં મોતનો આંકડો 235ને પાર

    June 26, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં Internet યુઝર્સની સંખ્યા 109 કરોડ! : દર મહિને સરેરાશ 26.7 જીબી ડેટાનો વપરાશ

    June 26, 2026
    અમદાવાદ

    Bhim Agiyaras કોરી : ખેડૂતોમાં વધતી ચિંતા, વાવેતર ચિત્ર બદલાશે

    June 26, 2026
    રાષ્ટ્રીય

    Rajesh Exports નો સોનાનો 40 ટકા સ્ટોક – ખાણના દસ્તાવેજ ગાયબ : ED

    June 26, 2026
    રાષ્ટ્રીય

    Cooking Gas Rules હળવા,PNG ગ્રાહક ફરી ગેસ સિલીન્ડર કનેકશન મેળવી શકશે

    June 26, 2026
    રાષ્ટ્રીય

    Quality Control Rules માં મોટી રાહત : રમકડાં, એસી અને ફૂટવેર જેવાં ઉદ્યોગોને મળશે ફાયદો

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shafali ની અડધી સદીએ સેમિફાઇનલની આશા જીવંત રાખી

    June 26, 2026

    FIFA World Cup: મોજામાં કાણાં પાડીને કેમ રમી રહ્યાં છે ખેલાડીઓ?

    June 26, 2026

    FIFA World Cupમાં ફૂટબોલની બે `ગોલ મશીનો’ આજે સામસામે

    June 26, 2026

    FIFA World Cupમાં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને હરાવી ઇક્વાડોર નોકઆઉટમાં

    June 26, 2026

    ગોલના વરસાદ વચ્ચે અત્યાર સુધી 13 ટીમો knockout round માં પહોંચી

    June 26, 2026

    India-Ireland વચ્ચે આજે પ્રથમ T20 જંગ : વૈભવનું ડેબ્યૂ થવા પર મીટ

    June 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shafali ની અડધી સદીએ સેમિફાઇનલની આશા જીવંત રાખી

    June 26, 2026

    FIFA World Cup: મોજામાં કાણાં પાડીને કેમ રમી રહ્યાં છે ખેલાડીઓ?

    June 26, 2026

    FIFA World Cupમાં ફૂટબોલની બે `ગોલ મશીનો’ આજે સામસામે

    June 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.