Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara Corporation પર ૧૦૩૯ કરોડનો બોજ યથાવત,૪૧૯૩ કરોડનું વ્યાજ માફ છતાં તિજોરી પર આર્થિક સંકટની આશંકા

    June 27, 2026

    પાટણનો જમીન વિવાદ હત્યા કેસ, મુખ્ય આરોપીની જામીન અરજી High Court ફગાવી

    June 27, 2026

    Vav-Tharad સહિત બનાસકાંઠામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara Corporation પર ૧૦૩૯ કરોડનો બોજ યથાવત,૪૧૯૩ કરોડનું વ્યાજ માફ છતાં તિજોરી પર આર્થિક સંકટની આશંકા
    • પાટણનો જમીન વિવાદ હત્યા કેસ, મુખ્ય આરોપીની જામીન અરજી High Court ફગાવી
    • Vav-Tharad સહિત બનાસકાંઠામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
    • Ahmedabad માં ‘fake police’નો આતંક,ખોટી ફરિયાદનો ડર બતાવી આધેડ પાસેથી ૧૦,૫૦૦ રૂપિયા પડાવ્યા
    • સરકાર લોકશાહી સેનાનીઓ માટે યાત્રાઓનું આયોજન કરશે, મુખ્યમંત્રી Mohan Yadav
    • Bengal and Sikkim માં ભારે વરસાદની ચેતવણી, શિમલામાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા
    • Delhi માં ૨૪ વર્ષીય મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ; દહેજ ઉત્પીડનના આરોપમાં પતિ અને સસરાની ધરપકડ
    • Lucknow police સાથેના એન્કાઉન્ટરમાં એક વોન્ટેડ ગુનેગાર માર્યો ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: જમીન-મકાનની ઓફિસમાંથી તિજોરી તફડાવનાર તસ્કર ઝબ્બે
    રાજકોટ

    Rajkot: જમીન-મકાનની ઓફિસમાંથી તિજોરી તફડાવનાર તસ્કર ઝબ્બે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યુવાન હોટેલનો વ્યવસાય વેળાએ પરિચયમાં આવેલો મિસ્ત્રીએ આર્થિક ખેંચમાં  ચોરી કર્યાની કબુલાત

    Rajkot તા.27

    શહેરના લીંબુડીવાડીમાં જમીન-મકાનના ધંધાર્થીની ઓફિસનો લોક તોડી તસ્કર રૂ. 10 હજારની રોકડ સહીતની તિજોરી ઉઠાવી ગ્યો હતો. જે મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી મિસ્ત્રી કામ કરતા તસ્કરને દબોચી મુદ્દામાલ રિકવર કરવા તજવીજ આદરી હતી. કાલાવડ રોડ પર વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય વેપારી યુવાન શિવરાજસિંહ જનકસિંહ રાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું જમીન મકાનનો વેપાર કરુ છું. મારી જમીન મકાનની લે-વેચ માટેની ઓફીસ માધવ વાટીકા કોમ્પલેક્ષ, ઓફીસ નં. ૧૨, લીંબુડીવાડી મેઈન રોડ પર  ઓફિસની તિજોરીમા મે રોકડા રુપિયા દસ હજાર રાખેલ હતા. તિજોરી મળી આવી ન હતી. જેથી તસ્કર દરવાજાનો લોક તોડી ઓફિસમાં પ્રવેશી રૂ. 10 હજારની રોકડ સાથેની તિજોરી ઉઠાવી ગયાની જાણ થતાં જમીન-મકાનના ધંધાર્થીએ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.  ફરિયાદી જમાવડો હોટેલ ધરાવતા હતા. ત્યારે હોટેલની નજીકમાં રહેતો અને મિસ્ત્રી કામ કરતો તસ્કર પરિચયમાં આવ્યો હતો. ફરિયાદી હોટેલ અને જમીન-મકાનનો ધંધો ધરાવે છે તે મિસ્ત્રી કામ કરતો શખ્સ જાણતો હતો. હાલ તસ્કર આર્થિક ખેંચ અનુભવતો હોય ફરિયાદીની ઓફિસમાં મોટો દલ્લો મળશે તેવી અપેક્ષાએ તેણે ચોરીને અંજામ આપ્યાની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધંધાકીય અદાવતમાં કાકા-ભત્રીજા પર હુમલો

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના રાવકી ગામે ગૌચર પર કબ્જો કરી ભુમાફિયાઓએ કારખાનું બનાવ્યું

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: ગ્રામ્ય પોલીસે ભીમ અગિયારસે જુગારની બાજી ઉધી વાળી,નવ દરોડા

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: શાપરની ચકચારી અઢી કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો : ત્રિપુટી સકંજામાં

    June 27, 2026
    રાજકોટ

    Rajkot: પી.એમ.સ્વનિધી યોજના અંતર્ગત મનપા દ્વારા સોમ-મંગળ લોક કલ્યાણ મેળાનુ આયોજન

    June 27, 2026
    રાજકોટ

    Rajkotમાં ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vadodara Corporation પર ૧૦૩૯ કરોડનો બોજ યથાવત,૪૧૯૩ કરોડનું વ્યાજ માફ છતાં તિજોરી પર આર્થિક સંકટની આશંકા

    June 27, 2026

    પાટણનો જમીન વિવાદ હત્યા કેસ, મુખ્ય આરોપીની જામીન અરજી High Court ફગાવી

    June 27, 2026

    Vav-Tharad સહિત બનાસકાંઠામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

    June 27, 2026

    Ahmedabad માં ‘fake police’નો આતંક,ખોટી ફરિયાદનો ડર બતાવી આધેડ પાસેથી ૧૦,૫૦૦ રૂપિયા પડાવ્યા

    June 27, 2026

    સરકાર લોકશાહી સેનાનીઓ માટે યાત્રાઓનું આયોજન કરશે, મુખ્યમંત્રી Mohan Yadav

    June 27, 2026

    Bengal and Sikkim માં ભારે વરસાદની ચેતવણી, શિમલામાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara Corporation પર ૧૦૩૯ કરોડનો બોજ યથાવત,૪૧૯૩ કરોડનું વ્યાજ માફ છતાં તિજોરી પર આર્થિક સંકટની આશંકા

    June 27, 2026

    પાટણનો જમીન વિવાદ હત્યા કેસ, મુખ્ય આરોપીની જામીન અરજી High Court ફગાવી

    June 27, 2026

    Vav-Tharad સહિત બનાસકાંઠામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.