Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત
    • Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ
    • Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા
    • Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો
    • Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન
    • Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા
    • Surat નાસીરનગર મેગા ડિમોલિશન:કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
    • Vadodara: વાઈબ્રન્ટ સમિટ માટે VCMના કર્મચારીઓને લઈ જવા 35 બસ મુકાતા અનેક રૂટ રદ કરાતા વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Jay Mundra ભારતમાં જન્મ્યો, Ireland થી ડેબ્યૂ કરીને પહેલી જ બોલે વિકેટ ખેરવીને છવાયો
    ખેલ જગત

    Jay Mundra ભારતમાં જન્મ્યો, Ireland થી ડેબ્યૂ કરીને પહેલી જ બોલે વિકેટ ખેરવીને છવાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.29

    ભારત સામેની પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મૂંદડાએ પોતાના શાનદાર પ્રદર્શનથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય મૂળના જયની આ ડેબ્યૂ આંતરરાષ્ટ્રીય મેચ હતી, જેમાં તે શાનદાર બોલિંગ કરીને ચમક્યો હતો. રસપ્રદ વાત એ છે કે આયર્લેન્ડ તરફથી રમનારા જયનો જન્મ રાજસ્થાનમાં થયો છે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક આયર્લેન્ડની ટીમમાંથી મળી. તેણે પોતાની મેચના પહેલા જ બોલ પર ભારતના સ્ટાર બેટર સંજુ સેમસનની વિકેટ લીધી હતી.

    રાજસ્થાનના જયપુર નજીક આવેલા ટાંક (Tonk) શહેરમાં જન્મેલા 29 વર્ષના જય મૂંદડાએ વર્ષ 2021માં ક્રિકેટથી થોડો સમય અંતર રાખ્યું હતું. તે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે આયર્લેન્ડ ગયા હતા. ત્યાં સ્થાયી થયા બાદ તેમણે ડબલિનની ‘લેનસ્ટર ક્રિકેટ ક્લબ’ માટે રમવાનું શરૂ કર્યું અને 2023માં આઇરિશ સિનિયર કપ જીતનારી ટીમનો હિસ્સો બન્યા. તેઓ લેનસ્ટર લાઇટનિંગ માટે સતત રમતા રહ્યા હતા, પરંતુ આયર્લેન્ડની આંતરરાષ્ટ્રીય ટીમમાં તેમને પહેલીવાર તક સ્ટાર બોલર જોશ લિટિલના ઇજાગ્રસ્ત થવાને કારણે મળી હતી.

    જય મૂંદડાએ ભારત સામેની પ્રથમ T20 મેચમાં મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે આખી મેચમાં માત્ર 26 રન આપીને 2 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. જયે પોતાના પહેલા જ બોલ પર સંજુ સેમસનને બોલ્ડ કર્યો અને ત્યારબાદ શિવમ દુબેની વિકેટ પણ લીધી. આયર્લેન્ડની ભારત સામેની આ ઐતિહાસિક જીતમાં જયનું યોગદાન ખૂબ મહત્ત્વનું રહ્યું. પોતાની સફળતા પર ખુશી વ્યક્ત કરતા જયે કહ્યું કે, ‘ભારત જેવી મજબૂત ટીમ સામે ડેબ્યૂ કરવું અને પહેલા જ બોલ પર વિકેટ મેળવવી એ એક સપ્ન સાકાર થવા જેવું છે, જેને હું આખી જિંદગી યાદ રાખીશ.’જય મૂંદડાની માતા વિદ્યા મૂંદડાએ દીકરાની આ અદ્ભુત સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘મને દુઃખ છે કે ભારત મેચ હારી ગયું, પરંતુ મારા દીકરાએ ખૂબ સરસ પ્રદર્શન કરીને પરિવાર અને રાજસ્થાનનું નામ રોશન કર્યું છે, જેનો મને ગર્વ છે. જયના પિતાની ઈચ્છા હતી કે તે પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરે, તેથી 10મા ધોરણ પછી જયે ભણવા પર વધુ ધ્યાન આપ્યું હતું. ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તેણે ક્રિકેટ એકેડેમી જોઈન કરી અને પોતાના સપનાને આગળ વધાર્યું.’

    debut Ireland Jay Mundra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Ireland સામે હારતાં ટીમ ઈન્ડિયાની 6 નબળાઈ છતી થઇ, મેનેજમેન્ટ પણ દોષિત જણાયો

    June 29, 2026
    ખેલ જગત

    તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી

    June 29, 2026
    ખેલ જગત

    Indian cricket team નો આયર્લેન્ડ સામે ફરી ધબડકો, શ્રેણી પણ ગુમાવી

    June 29, 2026
    ખેલ જગત

    21 હાર પછી ઇતિહાસ રચાયો: Ireland વેસ્ટ ઈન્ડિઝને હરાવી તોડ્યું સેમિફાઇનલનું સપનું

    June 29, 2026
    ખેલ જગત

    FIFA World Cup ફરી બનાવ્યો વર્લ્ડરેકોર્ડ, આર્જેન્ટિનાની સતત ત્રીજી જીત બાદ નોકઆઉટની તસવીર સાફ

    June 29, 2026
    ખેલ જગત

    FIFA World Cup: કેપ વર્ડેએ રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં એન્ટ્રી કરનાર બન્યો સૌથી નાનો દેશ

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026

    Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો

    June 29, 2026

    Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન

    June 29, 2026

    Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.