Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત
    • Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ
    • Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા
    • Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો
    • Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન
    • Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા
    • Surat નાસીરનગર મેગા ડિમોલિશન:કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
    • Vadodara: વાઈબ્રન્ટ સમિટ માટે VCMના કર્મચારીઓને લઈ જવા 35 બસ મુકાતા અનેક રૂટ રદ કરાતા વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી
    ખેલ જગત

    તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.29

    આયરલેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની શરમજનક હાર બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ટીમ ઇન્ડિયાની આકરી નિંદા થઈ રહી છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ બેલફાસ્ટમાં રમાયેલી બીજી ટી20 મેચમાં પણ માત્ર 1 રનથી હારી ગઈ હતી. આ પરાજય સાથે જ ભારતે આયરલેન્ડ સામેની ટી20 સિરીઝ 0-2 થી ગુમાવી દીધી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં ભારત પ્રથમ વખત આયરલેન્ડ સામે દ્વિપક્ષીય સિરીઝ હાર્યું છે. આ શરમજનક પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર પોતાના મજેદાર કટાક્ષ માટે જાણીતા ‘આઇસલેન્ડ ક્રિકેટે’ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પર તીખો હુમલો કરી તેમને ખરાબ રીતે ટ્રોલ કર્યા છે. જેની પોસ્ટ વાયરલ થઈ રહી છે.આઇસલેન્ડ ક્રિકેટે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X (ટ્વિટર) પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, “અમે સ્પષ્ટ કરી શકીએ છીએ કે અમે ગૌતમ ગંભીરને અમારા કોચિંગ સ્ટાફમાં સામેલ કરવા માંગતા નથી. જો કે, તેમનામાં ટેલેન્ટ દેખાઈ રહ્યું છે. આટલા દિગ્ગજ ભારતીય ખેલાડીઓ હોવા છતાં આયરલેન્ડમાં આવા રિઝલ્ટ લાવવા માટે ખરેખર અદ્ભુત ટેલેન્ટની જરૂર પડે છે.” આઇસલેન્ડ ક્રિકેટનો આ કટાક્ષ વર્લ્ડ ચેમ્પિયન અને આઇસીસી ટી20 રેન્કિંગમાં નંબર-1 પર રહેલી ટીમ ઇન્ડિયા માટે અત્યંત અપમાનજનક સાબિત થઈ રહ્યો છે.જ્યારથી ગૌતમ ગંભીરે ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની કમાન સંભાળી છે, ત્યારથી ટીમ ઇન્ડિયાના નામે વનડે, ટેસ્ટ અને હવે ટી20માં અનેક એવા અનિચ્છનીય અને શરમજનક રેકોર્ડ્સ નોંધાયા છે, જે ક્રિકેટ પ્રેમીઓ માટે ખુબ જ આઘાતજનક છે.

    • ઇતિહાસમાં પ્રથમ વાર: ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે આયરલેન્ડ સામે ટી20 સિરીઝ 0-2 થી હાર્યું.
    • ઘર આંગણે નાલેશી: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત હોમ ટેસ્ટ સિરીઝમાં 3-0 થી વાઇટવોશ થયો અને ઘર આંગણે સતત બે વર્ષ ટેસ્ટ સિરીઝમાં વાઇટવોશની શરમજનક સિદ્ધિ મળી.
    • બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવી: 10 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે હોમ ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને ટેસ્ટ સિરીઝ ગુમાવી, સાથે જ પ્રથમ વખત ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાયું.
    • ODI માં ખરાબ ફોર્મ: 27 વર્ષ બાદ શ્રીલંકા સામે દ્વિપક્ષીય વનડે સિરીઝ હારવી પડી અને 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત કોઈ એક કેલેન્ડર વર્ષમાં વનડે ક્રિકેટમાં એક પણ મેચ જીતી શક્યું નથી.
    • સાઉથ આફ્રિકા સામે હાર: 25 વર્ષ પછી દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે ટેસ્ટ સિરીઝમાં પરાજય થયો અને દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 359 રનનો રેકોર્ડબ્રેક રનચેઝ કર્યો.
    • ઐતિહાસિક પરાજય: ભારતે ટેસ્ટ ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પોતાની સૌથી મોટી હાર (408 રન) નો સામનો કરવો પડ્યો.
    Gautam Gambhir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Ireland સામે હારતાં ટીમ ઈન્ડિયાની 6 નબળાઈ છતી થઇ, મેનેજમેન્ટ પણ દોષિત જણાયો

    June 29, 2026
    ખેલ જગત

    Indian cricket team નો આયર્લેન્ડ સામે ફરી ધબડકો, શ્રેણી પણ ગુમાવી

    June 29, 2026
    ખેલ જગત

    21 હાર પછી ઇતિહાસ રચાયો: Ireland વેસ્ટ ઈન્ડિઝને હરાવી તોડ્યું સેમિફાઇનલનું સપનું

    June 29, 2026
    ખેલ જગત

    FIFA World Cup ફરી બનાવ્યો વર્લ્ડરેકોર્ડ, આર્જેન્ટિનાની સતત ત્રીજી જીત બાદ નોકઆઉટની તસવીર સાફ

    June 29, 2026
    ખેલ જગત

    Jay Mundra ભારતમાં જન્મ્યો, Ireland થી ડેબ્યૂ કરીને પહેલી જ બોલે વિકેટ ખેરવીને છવાયો

    June 29, 2026
    ખેલ જગત

    FIFA World Cup: કેપ વર્ડેએ રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં એન્ટ્રી કરનાર બન્યો સૌથી નાનો દેશ

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026

    Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો

    June 29, 2026

    Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન

    June 29, 2026

    Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.