Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત
    • Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ
    • Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા
    • Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો
    • Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન
    • Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા
    • Surat નાસીરનગર મેગા ડિમોલિશન:કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
    • Vadodara: વાઈબ્રન્ટ સમિટ માટે VCMના કર્મચારીઓને લઈ જવા 35 બસ મુકાતા અનેક રૂટ રદ કરાતા વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat નાસીરનગર મેગા ડિમોલિશન:કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
    સુરત

    Surat નાસીરનગર મેગા ડિમોલિશન:કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.29

    સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનમાં સરકારે કોર્ટમાં સ્વીકાર્યું છે કે દબાણો કોઇ પણ સત્તાધીશોની મંજૂરી વગર તોડી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે વીજ કંપનીએ જણાવ્યું કે, અમને કોઈ લેખિત નહીં પણ ટેલિફોનિક સૂચના મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે 10 થી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં અમારા વીજ મીટરોને પણ નુકસાન થયું હતું. સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો પણ કરી શકે તેવા સંકેત આપ્યા છે.મહત્વનું છે કે સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજદારોએ આ કાયદાકીય લડાઈમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પિટીશન દાખલ કરી છે.

    બીજી તરફ, હાઈકોર્ટે કોર્પોરેશનને આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે, આટલું મોટું ડિમોલિશન થયું ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ શું કરતા હતા? તમારા કમિશનર ટોરેન્ટને ટેલિફોનિક સૂચના આપે છે! કાયદાકીય પ્રક્રિયા હાથ ધર્યા વગર તમે લોકોના મકાનો કેવી રીતે તોડી શકો?સરકારે પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, આ દબાણો ખોટી રીતે તોડી પડાયા છે અને તેના માટે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારે કબૂલ્યું કે જ્યારે 150 જેટલા મકાનો તોડાતા હતા ત્યારે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને ટોરેન્ટના અધિકારીઓ ત્યાં હાજર હતા અને તેઓ માત્ર તમાશો જોઈ રહ્યા હતા.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    ૧૨ વર્ષે કોર્ટનો ચૂકાદો,Surat ની હુસૈની મસ્જીદ ગેરકાયદેસર સાબિત,વિપક્ષને ૧ લાખ રૂપિયાનો દંડ

    June 27, 2026
    સુરત

    દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ

    June 27, 2026
    સુરત

    Surat: દુકાનમાં સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટરનું રુ.૪૩૫૧ બિલ આવ્યું

    June 27, 2026
    સુરત

    Surat: ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકની ગંભીર બેદરકારીથી અકસ્માત

    June 27, 2026
    સુરત

    Suratમાં ડ્રાઇવિંગ વખતે મોબાઈલ વાપરવાની ઘેલછાએ લીધો માસૂમનો જીવ, ઘર પાસે રમતી બાળકી પર ફરી વળી કાર

    June 26, 2026
    સુરત

    Suart: સામાન્ય બોલાચાલીમાં મિત્રએ મિત્રને ચપ્પુના ઘા મારી પતાવી દીધો

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026

    Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો

    June 29, 2026

    Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન

    June 29, 2026

    Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.