Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ

    June 27, 2026

    ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC

    June 27, 2026

    Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ
    • ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC
    • Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો
    • Denmark માં ‘ઇસ્લામીકરણ’રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી
    • Beijing ની સૌથી ઊંચી ઈમારત સાથે નાનું વિમાન અથડાતાં અફરાતફરી
    • ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરી કેસ જીતી બતાવ્યો
    • America નો ઈરાન પર મોટો હુમલો, મિસાઈલ-ડ્રોન સાઈટ્‌સને નિશાન બનાવી
    • ૯૦૦થી વધુ મૃત્યુ બાદ Venezuela માં ફરી ભૂકંપ ઉત્તર કિનારે ૪.૯ની તીવ્રતાનો નોંધાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ
    સુરત

    દીપડાઓને જંગલની બહાર આવતા રોકવા માટે Surat જિલ્લા વનવિભાગનો નવતર પ્રયાસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat, તા.૨૭

    દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને શેરડીના ખેતરોમાં દીપડાઓનો વસવાટ અને આતંક સતત ચિંતાનો વિષય બન્યો છે. દીપડાઓ ખોરાકની શોધમાં જંગલની હદ વટાવીને માનવ વસ્તી તરફ ધસી ન આવે તે માટે સુરત વન વિભાગ દ્વારા એક પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરત જિલ્લાના માંડવીના જંગલ વિસ્તારમાં હાલ ૧૦૦થી વધુ દીપડાઓ નોંધાયા છે, જેમના કુદરતી ખોરાક  માટે શાસણ-ગીરના જંગલમાંથી ખાસ ૬૫ જેટલા હરણોને સુરત લાવવામાં આવ્યા છે.  વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંગલ વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઓછી થતાં દીપડાઓ શિકારની શોધમાં જંગલ બહાર નીકળી પાલતુ પશુઓ અને માનવીઓ પર હુમલો કરે છે. જો તેમને જંગલની અંદર જ પૂરતો ખોરાક મળી રહે, તો તેઓ બહાર આવતા અટકશે. વન વિભાગની યોજના મુજબ, ગીરથી લાવવામાં આવેલા તમામ ૬૫ હરણોને તાત્કાલિક ખુલ્લા જંગલમાં છોડવામાં નહીં આવે. માંડવીના જંગલમાં ખાસ તૈયાર કરાયેલા મોટા વાડા (એન્ક્લોઝર)માં તેમને સુરક્ષિત રાખવામાં આવશે. આ પ્રક્રિયાને વાઇલ્ડલાઇફની ભાષામાં ‘સોફ્ટ રિલીઝ’ કહેવામાં આવે છે. અહીં હરણો સુરતના વાતાવરણથી ટેવાઈ જશે અને બ્રીડિંગ દ્વારા તેમની સંખ્યામાં વધારો થશે, ત્યારબાદ તેમને તબક્કાવાર રીતે દીપડાના વિસ્તારોમાં મુક્ત કરવામાં આવશે. લાંબા ગાળે આ પ્રોજેક્ટ સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માનવ-દીપડા વચ્ચેના સંઘર્ષને ઘટાડવામાં અત્યંત કારગત સાબિત થશે તેમ વન વિભાગ માની રહ્યું છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat: દુકાનમાં સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટરનું રુ.૪૩૫૧ બિલ આવ્યું

    June 27, 2026
    સુરત

    Surat: ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકની ગંભીર બેદરકારીથી અકસ્માત

    June 27, 2026
    સુરત

    Suratમાં ડ્રાઇવિંગ વખતે મોબાઈલ વાપરવાની ઘેલછાએ લીધો માસૂમનો જીવ, ઘર પાસે રમતી બાળકી પર ફરી વળી કાર

    June 26, 2026
    સુરત

    Suart: સામાન્ય બોલાચાલીમાં મિત્રએ મિત્રને ચપ્પુના ઘા મારી પતાવી દીધો

    June 26, 2026
    સુરત

    Suratમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું

    June 23, 2026
    સુરત

    Surat: પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC

    June 27, 2026

    Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો

    June 27, 2026

    Denmark માં ‘ઇસ્લામીકરણ’રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી

    June 27, 2026

    Beijing ની સૌથી ઊંચી ઈમારત સાથે નાનું વિમાન અથડાતાં અફરાતફરી

    June 27, 2026

    ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરી કેસ જીતી બતાવ્યો

    June 27, 2026

    America નો ઈરાન પર મોટો હુમલો, મિસાઈલ-ડ્રોન સાઈટ્‌સને નિશાન બનાવી

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC

    June 27, 2026

    Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો

    June 27, 2026

    Denmark માં ‘ઇસ્લામીકરણ’રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.