(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૩૦
Amreli જિલ્લામાં એક ખેડૂતને કોઈ અજાણ્યા આરોપીએ ખેડૂતને પોતાની ખોટી ઓળખ આપી અને ખેડૂતને કહેલ કે, પોતાથી ભૂલમાં ના ૠજ્ઞજ્ઞલહય ઙફુમાં રૂપિયા ટ્રાન્સ્ફર થઇ ગયેલ છે. તેવી ખોટી હકીકત ખેડૂત સમક્ષ રજૂ કરી હતી. અને આરોપી પોતે દવાખાનાના કામે હોય, એટલે તાત્કાલિક પૈસા હું કહું તે ખાતામાં ટ્રાન્સફર કરી આપો. નહિ તો આરોપીએ ખેડૂત સામે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
આમ ખેડૂતને વિશ્વાસમાં લઇ ખેડૂતના ૠજ્ઞજ્ઞલહય ઙફુ એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૬૮,૦૦૦ ની રકમ ટ્રાન્સફર કરાવી લઈ સાયબર ફ્રોડ આચરી ખેડૂત સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.લાઠી તાલુકાના અકાળા ગામે રહેતા અને ખેતી કામ કરતા બટુકભાઇ વલ્લભભાઇ લુખી નામના ૫૯ વર્ષીય ખેડૂત ગત તા.૧૮ ના રોજ સાંજના પાંચેક વાગ્યે અકાળા ગામે પોતાની વાડીએ હતા. ત્યારે અજાણ્યા આરોપીએ મોબાઇલ નં. ૯૮૧૩૯૧૧૬૦૮ ના ધારક દ્વારા ખેડૂતને પોતાની ખોટી ઓળખ આપી અને ખેડૂતને કહેલ કે, પોતાથી ભૂલમાં ના ૠજ્ઞજ્ઞલહય ઙફુમાં રૂપિયા ૩૫,૦૦૦ તેમજ રૂપિયા ૫૫,૦૦૦ ટ્રાન્સ્ફર થઇ ગયેલ છે. તેવી ખોટી હકીકત ખેડૂત સમક્ષ રજૂ કરી હતી. અને આરોપી પોતે દવાખાનાના કામે હોય, એટલે તાત્કાલિક પૈસા હું કહું તે ખાતામાં ટ્રાન્સફર કરી આપો. નહિ તો આરોપીએખેડૂત સામે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
આમ ખેડૂતને વિશ્વાસમાં લઇ ખેડૂતના ૠજ્ઞજ્ઞલહય ઙફુ એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૬૮,૦૦૦ ની રકમ ટ્રાન્સફર કરાવી લઈ સાયબર ફ્રોડ આચરી ખેડૂત સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

