Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
    • Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી
    • Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા
    • G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન
    • Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    • 20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»કનગરાજ સાથે Aamir Khan સુપર હિરો ફિલ્મ અને ‘ગજની ૨’ કરશે
    મનોરંજન

    કનગરાજ સાથે Aamir Khan સુપર હિરો ફિલ્મ અને ‘ગજની ૨’ કરશે

    Vikram RavalBy Vikram RavalOctober 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જો આમિરને સુપર હિરો ફિલ્મની સ્ક્રિપ્ટ ગમશે તો તેઓ ૨૦૨૬માં શૂટિંગ શરૂ કરી શકે છે

    Mumbai, તા.૧૮

    આમિર ખાન કોઈ ફિલ્મ પર કામ કરે અને તે સફળ ન જાય તેવું ભાગ્યે જ બને છે. હાલ આમિર તેની ‘સિતારેં ઝમીં પર’ની ૨૦૨૫માં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે. જ્યારે આવનારા અમુક વર્ષ સુધી તેની એક પછી એક ફિલ્મનું કામ ગોઠવાયેલું રહે તે માટે તે કેટલાંક ફિલ્મ મેકર્સ સાથે ચર્ચા વિચારણા પણ કરી રહ્યો છે. તાજેતરમાં જ અહેવાલ હતા કે આમિર તેના ‘અંદાઝ અપના અપના’ના ડિરેક્ટર રાજકુમાર સંતોષી સાથે કોમેડી ફિલ્મ ‘ચાર દિન કી ઝિંદગી’માટે વાતચીત કરી રહ્યો છે. હવે એવી માહિતી મળી છે કે તે ડિરેક્ટર લોકેશ કનગરાજ સાથે એક મોટી ફિલ્મની ચર્ચામાં છે. આમિરખાનની નજીકના સૂત્રો અનુસાર આમિર અને કનગરાજ એક સુપરહિરો ફિલ્મ અંગે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. તેણે જણાવ્યું,“છેલ્લાં કેટલાંક મહિનામાં લોકેશ અને આમિર ઘણી વખત મળ્યા છે અને કેટલાક આઇડિયા પર ચર્ચા કરી છે. બંનેને સુપરહિરો ફિલ્મ કરવાનો વિચાર સૌથી ગમ્યો છે અને લોકેશ હવે તેના લેખકોની ટીમ સાથે મળીને તે અંગે સ્ટોરી તૈયાર કરશે. પછી તેઓ આમિરને પહેલો ડ્રાફ્ટ પીચ કરશે.” સૂત્રએ આગળ જણાવ્યું,“હાલ આમિર સિતારેં ઝમીન પર માટે વ્યસ્ત છે, તેના પછી તે રાજકુમાર સંતોષી, ઝોયા અખ્તર કે અવિનાશ અરુણ સાથે કામ શરૂ કરશે. જ્યારે લોકેશ હાલ કૂલીમાં વ્યસ્ત છે, પછી તે ૨૦૨૫માં કૈથી ૨નું કામ શરૂ કરશે. જો આમિરને સુપર હિરો ફિલ્મની સ્ક્રિપ્ટ ગમશે તો તેઓ ૨૦૨૬માં શૂટિંગ શરૂ કરી શકે છે. સાથે આમિર લોકેશની કૂલીમાં કેમિઓ પણ કરવાનો છે. સુપર હિરો ફિલ્મની ચર્ચા દરમિયાન તેઓ આ રોલ માટે સહમત થયા હતા. રજનીકાંતની આ ફિલ્મમાં લોકોશે આમિર માટે એક અનોખો રોલ લખ્યો છે, જેમાં આમિર બિલકુલ નવા અવતારમાં જોવા મળશે.”આ સિવાય આમિર અલ્લુ અરવિંદ સાથે ‘ગજની ૨’ અંગે પણ ચર્ચા કરી રહ્યો છે. તેઓ બંને માને છે કે તેમના વિષયમાં આ ફ્રેન્ચાઇઝીને આગળ વધારવાની ક્ષમતા છે. સૂત્રના જણાવ્યા અનુસાર,“તેણે અલ્લુ અરવિંદ, મધુ મન્ટેના અને સમગ્ર ટીમને પૂછ્યું છે કે તેઓ એક ગજની ૨ને અનુકૂળ સ્ક્રીપ્ટ સાથે આવે. પછી તેઓ આમિરને આ સ્ક્રિપ્ચ પીચ કરશે. લોકેશની જેમ આમિર ગજની ૨ સ્ક્રિપ્ટની પણ રાહ જોઈ રહ્યો છે.”

    Aamir Khan Kangaraj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું

    June 15, 2025
    મનોરંજન

    ‘Pushpa 2’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, તેલંગાણા સરકારે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત

    June 15, 2025
    મનોરંજન

    Ranveer Singh ફિલ્મ નકારી, શાહિદને ધીરજનું ફળ મળ્યું, ૧૨ વર્ષ રાહ જોયા પછી, તેને ચાંદી મળી

    June 15, 2025
    મનોરંજન

    આજે હું જ્યાં છું તે ફક્ત થિયેટરોને કારણે છે. હું થિયેટરોથી પીઠ ફેરવી શકતો નથી,Aamir

    June 15, 2025
    મનોરંજન

    Rashmika સાથે ધનુષને ૬ થી ૭ કલાક કચરાના ઢગલામાં સુવું પડ્યું

    June 13, 2025
    મનોરંજન

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    June 16, 2025

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.