Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશની સ્વતંત્રતા એક વ્યક્તિની ભેટ નથી, સંઘની દિશા સામૂહિક વિચાર દ્વારા નક્કી થાય છે,Bhagwat

    June 7, 2025

    ૧.૯૧ કરોડ રૂપિયાના વીજળી બિલ કેસમાં સંભલના સાંસદ બાર્કને મોટી,વીજળી વિભાગને જવાબ દાખલ કરવા જણાવ્યું

    June 7, 2025

    આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે,US Deputy Secretary of State

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશની સ્વતંત્રતા એક વ્યક્તિની ભેટ નથી, સંઘની દિશા સામૂહિક વિચાર દ્વારા નક્કી થાય છે,Bhagwat
    • ૧.૯૧ કરોડ રૂપિયાના વીજળી બિલ કેસમાં સંભલના સાંસદ બાર્કને મોટી,વીજળી વિભાગને જવાબ દાખલ કરવા જણાવ્યું
    • આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે,US Deputy Secretary of State
    • Delhi માં ૧૬ વર્ષના છોકરાની છરીના ઘા મારીને હત્યા, પોલીસે ૨ સગીરોની ધરપકડ કરી
    • પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત
    • US MP બિલાવલ પર પ્રહારો કર્યા, પહેલા જૈશ-એ-મોહમ્મદનો નાશ કરો
    • Bangladesh માં રાષ્ટ્રીય ચૂંટણીઓ એપ્રિલ ૨૦૨૬ ના પહેલા પખવાડિયામાં યોજાશે
    • Canadian Prime Minister કાર્નેએ પીએમ મોદીને ફોન કર્યો, તેમને જી૭ માં જોડાવા માટે આમંત્રણ આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Babara ના માણેકવાડાના સરપંચને બસ ખરીદી બહાને મોટા દડવાના શખ્સે 4.25 લાખનો ધુમ્બો માર્યો
    સૌરાષ્ટ્ર

    Babara ના માણેકવાડાના સરપંચને બસ ખરીદી બહાને મોટા દડવાના શખ્સે 4.25 લાખનો ધુમ્બો માર્યો

    Vikram RavalBy Vikram RavalOctober 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Babara,તા.૨૩

    અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા ગામના સરપંચ વિપુલભાઈ સાવલિયાએ ગોંડલ બિ ડિવિઝન પોલીસમાં મોટા દડવા ગામના નયનપરી ગોસ્વામી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે. નયનપરીએ બસની ખરીદી કરી રૂ. 4.25 લાખ નહિ ચૂકવતા મામલામાં ફરિયાદ નોંધાઈ છે. 

    વિપુલભાઇ વજુભાઇ સાવલીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ હાલ માણેકવાડા ગામમાં છેલ્લા દોઢેક વર્ષથી સરપંચ તરીકે સેવા આપે છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર હાલ હું ટ્રાવેલ્સનો ધંધો કરૂ છું, મારી આ બસો સ્પેશિયલ ટુર તથા લગ્ન પ્રસંગ, ધાર્મિક યાત્રાઓમાં મુકું છું અને મારી પાસે એક લક્ઝરી બસ જેના ૨જી. નંબર જીજે-01-બીવી-9086 નંબર મોડલ-૨૦૦૯ ની છે. આ બસ મે આશરે આઠેક મહીના પહેલા અમદાવાદ મુકામેથી લીધેલ હતી. 

    બાદમાં વિશાલભાઈએ આજથી આશરે દોઢેક મહીના પહેલા મને ફોન કરી વાત કરેલ કે તમારે તમારી લક્ઝરી બસ વેચવાની હોય તો એક ખરીદના૨ મારા ઓળખીતા નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી રહે. મોટા દડવાવાળા છે.  જેથી મે હા પાડેલ અને મારી બસ ગોંડલ ખાતે મુકેલ હતી. ત્યા જઈ જોઇ લેવાનું કહેલ અને ત્યારબાદ તા.૩૦/૦૭/૨૦૨૪ ના રોજ નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી રહે.મોટા દડવા વાળા ગોંડલ ખાતે જઇ આ મારી બસ જોઇ આવેલ હતા અને ત્યારબાદ મને ફોન કરી બસ  ખરીદવા માટે વાતચીત કરેલ અને આ બસની કિંમત રૂ.૬,૩૦,૦૦૦ માં  વેચવાનુ નક્કી કરેલ હતુ.  જે પૈસા પૈકી રૂ. ૧,૫૫,૦૦૦ નયનપરીએ તા. ૦૧/૦૮/૨૦૨૪ ના બપોરના સાડા અગીયારેક વાગ્યે મારા કહેવાથી નિખીલભાઈ ચીમનભાઈ દેત્રોજાને ગુંદાળા ચોકડી ખાતે વિશાલભાઈ હસ્તક આપેલ હતા અને ગોડલ ગુંદાળા ચોકડી ખાતે રાખેલ લક્ઝરી બસ તથા અસલ તમામ ડોક્યુમેન્ટ આ નયનપરી ત્યાથી લઈ ગયેલ હતો. 

    ત્યારબાદ બીજા રૂ. 50 હજાર મારા કહેવાથી મારા ઓળખીતા વિશાલપરી મહેશપરી ગૌસ્વામીને મોટા દડવા ગામે આપેલ હતા. એમ કુલ મળી રૂ.૨,૦૫,૦૦૦ મને  નયનપરીએ આપેલ હતા અને ત્યારબાદ બાકી રહેલ પૈસા રૂ.૪.૨૫,૦૦૦ નયનપરીએ અનેકવાર વાયદા આપ્યા બાદ પણ નહિ આપતાં અંતે સરપંચે ગુનો નોંધાવ્યો હતો.

    Babara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: ઢઢુકી ટોલનાકા પાસે ટ્રેલરની અડફેટે બાઇક ચાલકનું મોત

    June 7, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ચરાડવા મહાકાળી આશ્રમે દયાનંદગીરી બાપુનો ભાંડારો

    June 7, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar:બોટાદ જિલ્લામાં જુગાર રમી રહેલા 45 ખેલૈયાને ઝડપી લીધા

    June 7, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar:ડિવિઝનની ૪ જોડી ટ્રેનોની ફ્રિક્વન્સી લંબાવાઈ

    June 7, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: વારંવાર વીજળી વેરણ થવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ

    June 7, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ધંધુકાના હડાળા નજીકથી 3.9 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝબ્બે

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દેશની સ્વતંત્રતા એક વ્યક્તિની ભેટ નથી, સંઘની દિશા સામૂહિક વિચાર દ્વારા નક્કી થાય છે,Bhagwat

    June 7, 2025

    ૧.૯૧ કરોડ રૂપિયાના વીજળી બિલ કેસમાં સંભલના સાંસદ બાર્કને મોટી,વીજળી વિભાગને જવાબ દાખલ કરવા જણાવ્યું

    June 7, 2025

    આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે,US Deputy Secretary of State

    June 7, 2025

    Delhi માં ૧૬ વર્ષના છોકરાની છરીના ઘા મારીને હત્યા, પોલીસે ૨ સગીરોની ધરપકડ કરી

    June 7, 2025

    પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત

    June 7, 2025

    US MP બિલાવલ પર પ્રહારો કર્યા, પહેલા જૈશ-એ-મોહમ્મદનો નાશ કરો

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશની સ્વતંત્રતા એક વ્યક્તિની ભેટ નથી, સંઘની દિશા સામૂહિક વિચાર દ્વારા નક્કી થાય છે,Bhagwat

    June 7, 2025

    ૧.૯૧ કરોડ રૂપિયાના વીજળી બિલ કેસમાં સંભલના સાંસદ બાર્કને મોટી,વીજળી વિભાગને જવાબ દાખલ કરવા જણાવ્યું

    June 7, 2025

    આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે,US Deputy Secretary of State

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.