Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન
    • Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ
    • ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court
    • Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી
    • દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર
    • બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • 09 જુલાઈ નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»AHMEDABAD:ભાજપ લઘુમતી સમાજના નેતા યુનુસ તલાટે બારોબાર પોતાના નામે કરાવી લેતા વિવાદ
    અમદાવાદ

    AHMEDABAD:ભાજપ લઘુમતી સમાજના નેતા યુનુસ તલાટે બારોબાર પોતાના નામે કરાવી લેતા વિવાદ

    Vikram RavalBy Vikram RavalOctober 26, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    AHMEDABAD,તા.૨૬

    અમદાવાદના ધંધૂકા ખાતે ગેબનશા પીરની દરગાહ આવેલી છે. જ્યાં હાલ મોટાપાયે દુકાનો અને મિલકતો વસી ગઈ છે. હકીકતમાં સમગ્ર વિવાદ આ જમીનનો જ છે. આ મિલ્કત વકફ બોર્ડમાં નોંધાયેલી છે. પણ, દરગાહની દેખરેખ રાખનાર દીદારઅલી ફકીરને જમીનના માલિક દર્શાવીને જમીન બારોબાર વેચી દેવામાં આવી !

    આ જમીનના ખરીદાર હતા.યુનુસ ઉસ્માનભાઈ તલાટ, જે ભાજપ લઘુમતિ સમાજના નેતા છે. મુદ્દો એ કે દેખરેખ રાખનાર ફકીર ભલાં જમીન માલિક બનીને જમીન વેચી જ કેવી રીતે શકે ? પરંતુ, વેચાણના દસ્તાવેજ પણ બની ગયા. રાજકીય વગ વાપરીને યુનુસ તલાટે શેરુમિયાંની વડીલોપાર્જીત જગ્યા ખરીદ્યાનું બતાવી કબજો જમાવ્યો અને પછી તેને અન્ય લોકોને પણ વેચી મારી.

    અરજદાર શેરુમિયાના ધ્યાને જ્યારે આ વાત આવી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. યુનુસ તલાટ ભાજપમાં હોદ્દો ધરાવતા હોવાની સાથે અમદાવાદ હજ કમિટિમાં પણ હોદ્દેદાર હતા. યુનુસ તલાટે આ જગ્યા લીધા બાદ ટ્રસ્ટમાં પોતાનું નામ ચઢાવી દીધાનું પણ સામે આવ્યું છે. વકફ કાયદાની જોગવાઈની કલમ-૪૩ પ્રમાણે એક ટ્રસ્ટ નોંધાયેલું હોય તો ફરી વખત તેની નોંધણી શક્ય નથી. તો આ કેવી રીતે થયું ? વકફ બોર્ડમાં આ જમીન નોંધાયેલી છે તે જાણવા શેરુમિયાંએ ઇ્‌ૈં કરી. જેમાં તેમને ચોંકાવનારા જવાબ મળ્યા. શેરુમિયાંનો આક્ષેપ છે કે વકફ બોર્ડના સભ્યો. તેમનું કંઈ સાંભળવા તૈયાર જ ન હતા. લેખિતમાં રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન ભરાયા. ખુદ સભ્યોએ પણ પોતાનો ભાગ લઈ લીધો હોવાનો શેરુમિયાંનો આક્ષેપ છે.

    યુનુસ તલાટ દ્વારા અનેક કાવાદાવા છતાં અરજદાર શેરુમિયાં શેખ દ્વારા. પોતાની લડત ચાલુ રાખવામાં આવી. વકફ ટ્રીબ્યુનલ કોર્ટમાં કેસ ગયો. આખરે, વકફ ટ્રીબ્યુનલ કોર્ટમાં ૨૧ ઓક્ટોબર, ૨૦૦૨૪ના રોજ જે ચુકાદો અપાયો છે તે અરજદારની તરફેણમાં આવ્યો છે. સાથે જ કોર્ટે એ બાબતની પણ ગંભીર નોંધ લીધી છે કે વકફ બોર્ડના તાત્કાલિક હોદ્દેદારોએ અરજદાર દ્વારા કાયદેસરની માહિતી માંગવા છતાં તેને ન આપી.આરટીઆઇ કરાઈ છતાં સાચો જવાબ ન અપાયો. ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યના કાયદા સચિવ, સામાન્ય વહીવટ વિભાગ અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.સમગ્ર મામલે યુનુસભાઈ તલાટે કોઈપણ પ્રકારનું નિવેદન કરવાની ના પાડી. ત્યારે ટ્રીબ્યુનલના આદેશ બાદ કયા પ્રકારના પગલા લેવાશે તે જોવું મહત્વનું બની રહેશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad ની ગ્રાન્ટેડ શાળાઓમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    અમદાવાદ

    પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026

    દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર

    July 9, 2026

    બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.