Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
    • ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
    • Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
    • Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
    • Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
    • Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
    • 2 જુલાઈનું રાશિફળ
    • 2 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Russia એ Ukraine વચ્ચે સતત ૭.૫ કલાક હવાઈ હુમલા, બે સગીર સહિત ૫ લોકોનાં મોત
    આંતરરાષ્ટ્રીય

    Russia એ Ukraine વચ્ચે સતત ૭.૫ કલાક હવાઈ હુમલા, બે સગીર સહિત ૫ લોકોનાં મોત

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Russiaતા.૨૭

    યુક્રેનની રાજધાની પર રશિયાના ડ્રોન હુમલામાં બે સગીરનું મોત થયું હતું. આ માહિતી યુક્રેનના અધિકારીઓએ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, યુક્રેન પર મિસાઈલ હુમલામાં પાંચના મોત થયા હતા. જ્યારે ૨૦ ઘાયલ થયા હતા. 

    કિવના મેયર વિતાલી ક્લિત્સકોના જણાવ્યા અનુસાર, સિટીના પશ્ચિમમાં શુક્રવારે રાત્રે ૨૫ માળના એપાર્ટમેન્ટમાં ડ્રોન ટકરાયા હતા. જેમાં, ૧૫ વર્ષની છોકરીનું મોત થયું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. જ્યારે, ડિનિપ્રોમાં રશિયનના હુમલામાં ૧૪ વર્ષીય સગીર સહિત અન્ય ત્રણના મોત થયા હતા.

    યુક્રેનની ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, હુમલા બાદ ૧૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રશિયન દળોએ સતત ૭.૫ કલાક સુધી શહેર પર હવાઈ હુમલા કર્યા હતા. આ દરમિયાન શહેરમાં ઈમરજન્સી સાયરનના અવાજથી ગુંજી ઉઠયું હતું.  યુક્રેનના એર ડિફેન્સે એક ડઝન જેટલા રશિયન ડ્રોનને તોડી પાડયા હતા.

    Russia Ukraine-Attacks-Russia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Flying Taxi: 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે,2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે

    July 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    વધુ એક ફ્લાઇટ રનવે સાથે અથડાતા-અથડાતા રહી ગઇ, યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan Army Chief Munir ફરી એકવાર કાશ્મીર પર ઝેર ઓક્યું

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ભારે બેરોજગારી, લાંબી કતારો અને માત્ર ૫ નાની પોસ્ટ માટે લડાઈ

    June 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel તેહરાનની કુખ્યાત એવિન જેલ પર મોટો હુમલો કર્યો હતો,૭૧ લોકો માર્યા ગયા

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025

    Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે

    July 1, 2025

    Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે

    July 1, 2025

    Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.