Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025

    14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં

    June 18, 2025

    Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા
    • 14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં
    • Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ
    • દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ
    • IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે
    • મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત
    • Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ
    • Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara : મોદી-સાન્ચેઝના કાર્યક્રમના કારણે સેંકડો સોસાયટીઓના લોકો નજરકેદ
    વડોદરા

    Vadodara : મોદી-સાન્ચેઝના કાર્યક્રમના કારણે સેંકડો સોસાયટીઓના લોકો નજરકેદ

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અડધા શહેરમાં વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો અને તેના કારણે સવારે નોકરી ધંધા પર જનારા લોકો હેરાન

    Vadodara , તા.૨૮

    પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝના આજના કાર્યક્રમના કારણે ટાટા-એરબસ પ્લાન્ટના રુટ પરની સેંકડો સોસાયટીઓના હજારો લોકોને કલાકો સુધી નજરકેદ જેવી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.આમ તો અડધા શહેરમાં આજે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો અને તેના કારણે આજે સવારે નોકરી ધંધા પર જનારા લોકો હેરાન થયા હતા..દર વખતે જ્યારે પણ વડાપ્રધાન મોદી વડોદરા આવે છે ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વડોદરાના લોકોને સુરક્ષાના નામે બિન જરુરી હેરાન કરે છે.આજનો દિવસ પણ અપવાદ નહોતો.

    સોમવારે પીએમ મોદી અને સ્પેનના પીએમ સાન્ચેઝના એક કલાકના કાર્યક્રમ માટે ટાટા એરબસના પ્લાન્ટના રુટ પરની સેંકડો સોસાયટીઓના લોકોને ગઈકાલ રાતથી જ નજરકેદ કરી લેવામાં આવ્યા હતા.આ રુટ પર સોસાયટીઓના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.જ્યાં ગેટ નહોતા ત્યાં પોલીસ કર્મીઓને ઉભા કરી દેવામાં આવ્યા હતા.

    આ વિસ્તારની એક સોસાયટીના રહીશે કહ્યું હતું કે, ગઈકાલ રાતથી જ ઈમરજન્સી વગર બહાર નીકળવાની અમને ના પાડી દેવામાં આવી હતી.આજે બપોરે બાર વાગ્યા સુધી અમે ઘરોમાં કેદ રહ્યા હતા.ઘણા લોકો નોકરી ધંધે જઈ શક્યા નહોતા.સારુ છે કે, સ્કૂલોમાં વેકેશન હતું. નહીંતર વિદ્યાર્થીઓ અને નાના બાળકોએ પણ પારાવાર પરેશાની ભોગવી હોત.

    લોકોનું કહેવું હતું કે, આના કરતા તો રાજા મહારાજાઓ સારા હતા.અત્યારના નેતાઓ તો કરદાતાના પૈસે વીઆઈપી સાહ્યબી ભોગવે છે અને કરદાતાઓને જ હેરાન કરે છે.

    દરમિયાન ઉદઘાટન સ્થળ પર પણ પોલીસ અને  સિક્યુરિટી દ્વારા મીડિયા તેમજ આમંત્રિતો સાથે સુરક્ષાના નામે તોછડું વર્તન કરવામાં આવ્યું હતું. મોબાઈલ વડે ફોટા અને વિડિયો ઉતારવા પર કોઈ પ્રતિબંધ નહીં હોવા છતા પોલીસ કર્મીઓ તુંડમીજાજી બનીને મનફાવે તેવી રીતે આમંત્રિતો સાથે વાત કરતા હતા.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025

    14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં

    June 18, 2025

    Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ

    June 18, 2025

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025

    14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં

    June 18, 2025

    Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.