Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ
    • ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ
    • કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી: ફિટનેસ જોઈને ફેન્સ દંગ
    મનોરંજન

    મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી: ફિટનેસ જોઈને ફેન્સ દંગ

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026Updated:July 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.9
    સલમાન ખાન પોતાની અદાકારીની સાથે-સાથે ફિટનેસ માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તેઓ પોતાની આગામી ફિલ્મ ’માતૃભૂમિ’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન સલમાન કેટલીક આરામદાયક પળો વિતાવતા જોવા મળ્યાં, જ્યાં તેઓ મુંબઈનાં ખુશનુમા હવામાનની મજા માણી રહ્યાં છે.

    સલમાન ખાને પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાની તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેમની ફિટનેસ જોઈને ફેન્સ દંગ રહી ગયાં છે. સલમાન ખાન પોતાનાં બાઈસેપ્સ ફ્લોન્ટ કરતાં જોવા મળી રહ્યાં છે.

    તસવીરમાં જોઈ શકાય છે કે વરસાદની ઋતુ છે, આસપાસ હરિયાળી છે. સલમાન ખાન ખુરશી પર બેસીને આરામ ફરમાવી રહ્યાં છે. તેઓ માથા પર ગોળ ટોપી પહેરીને બેઠાં છે. પોસ્ટની સાથે સલમાન ખાને કેપ્શનમાં લખ્યું છે, ’માતૃભૂમિ’. આ તેમની આગામી ફિલ્મનું નામ છે. આ પોસ્ટ પર નેટિઝન્સે કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. સૌથી વધુ ધ્યાન ભાઈજાનની ફિટનેસ પર ગયું છે. દબંગ ખાનના મસલ્સ નજરે પડી રહ્યાં છે.

    ’માતૃભૂમિ’ વિશે :-
    સલમાન ખાનની આ પોસ્ટ પર નેટિઝન્સ તેમનાં વખાણ કરી રહ્યાં છે. યુઝર્સ લખી રહ્યાં છે, ’તમે હંમેશાં ફેવરિટ છો.’ એક યુઝરે લખ્યું છે, ’ભાઈજાનના બાઈસેપ્સ.’ ફેન્સ તેમનાં માટે દુઆઓ પણ કરી રહ્યાં છે. યુઝર્સ લખી રહ્યાં છે, ’ભાઈ તમને ખૂબ બરકત મળે અને દરેક તકલીફ દૂર થાય.’

    સલમાન ખાનની ફિલ્મ ’માતૃભૂમિ’માં ચિત્રાંગદા સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયાએ કર્યું છે. આ ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે 2020માં થયેલી ગલવાન ઘાટીની અથડામણ પર આધારિત છે. ફિલ્મનું નામ પહેલા ’બેટલ ઓફ ગલવાન’ હતું, જે બાદમાં બદલી દેવામાં આવ્યું.

    સલમાન ખાનની ફિલ્મ ’માતૃભૂમિ’માં ચિત્રાંગદા સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયાએ કર્યું છે. આ ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે 2020માં થયેલી ગલવાન ઘાટીની અથડામણ પર આધારિત છે.

    Salman Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી

    July 11, 2026
    મનોરંજન

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026
    મનોરંજન

    Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો

    July 11, 2026
    મનોરંજન

    ‘Bigg Boss OTT 2’ ફેમ પલક પુર્સવાની દુલ્હન બની, ઈશા યોગ સેન્ટરમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી

    July 11, 2026
    મનોરંજન

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    મનોરંજન

    Aditya Roy ને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.