Morbi,તા.29
માળિયામાં રહેતા ઇસમના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે બીયર નંગ ૧૦ અને દારૂની નાની ૨૦ બોટલ સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે
માળિયામાં સંઘના પંપ પાસે રહેતા સલીમ અકબર મોવર નામના ઇસમના મકાનમાં દારૂ-બીયરનો જથ્થો હોવાની બાતમી મળતા માળિયા પોલીસે રેડ કરી હતી જ્યાં આરોપીનિયા મકાનમાંથી બીયર નંગ ૧૦ કીમત રૂ ૧૨૫૦ અને દારૂની નાની બોટલ નંગ ૨૦ કીમત રૂ ૧૪૬૦ મળીને કુલ રૂ ૨૭૧૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સલીમ મોવરને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે