Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiના જોધપર નદી ગામે પરિણીતા સાસુ, જેઠ-જેઠાણીના ત્રાસને કારણે ઝેરી દવા પી લીધી

    July 11, 2026

    Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત

    July 11, 2026

    Alexander Zverev ઇતિહાસ રચ્યો, ૩૧ વર્ષમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiના જોધપર નદી ગામે પરિણીતા સાસુ, જેઠ-જેઠાણીના ત્રાસને કારણે ઝેરી દવા પી લીધી
    • Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત
    • Alexander Zverev ઇતિહાસ રચ્યો, ૩૧ વર્ષમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો
    • Jamnagarમાં ૨૧ કારખાનાને શોકોઝ,૧૦ ને નોટિસ, ૧૩ એકમો બંધ કરાવતું જીપીસીબી
    • Team India નેપાળનો પ્રવાસ કરશે, ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીનો સમયપત્રક જાહેર
    • Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો
    • Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ
    • તંત્રી લેખ…ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    Vikram RavalBy Vikram RavalJune 6, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.06

    મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલાની દીકરી રીસામણે હોય જેનો ખાર રાખી ત્રણ ઇસમોએ દીકરી સહિતના ચારને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

    મૂળ વઢવાણના વતની અને હાલ મોરબીની માળિયા વનાળીયા સોસાયટી સો ઓરડી પાસે રહેતા પ્રભાબેન હસમુખભાઈ સોલંકી (ઉ.વ.૪૮) વાળાએ આરોપીઓ મનુભાઈ બાબુભાઈ બાંભણવા, વર્ષાબેન મનુભાઈ બાંભણવા અને સુમિત મનુભાઈ બાંભણવા રહે બધા માળિયા વનાળીયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી નયના તેના સાસરિયા સાથે મનદુઃખ થતા રીસામણે હોય જેનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ ગાળો આપી હેતલબેનને ઢીકા પાટું માર મારી તેમજ નયનાબેનને ઢીકા પાટું માર મારી છુટા પથ્થર અને નળિયાના ઘા કરી હેતલબેન અને હિમાંશુને મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વશરામભાઈને ગાલમાં લાફો મારી અને લાકડી વડે માર મારી ઈજા કરી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiના જોધપર નદી ગામે પરિણીતા સાસુ, જેઠ-જેઠાણીના ત્રાસને કારણે ઝેરી દવા પી લીધી

    July 11, 2026
    મોરબી

    Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત

    July 11, 2026
    મોરબી

    Wankaner કીચડ ઉડવા બાબતે બોલાચાલીનો ખાર રાખી ચાર ઇસમોએ સાસુ-વહુને માર માર્યો, મોપેડમાં નુકશાન

    July 10, 2026
    મોરબી

    Morbiના સામાકાંઠા વિસ્તારમાં દુકાને ભાગ લેવા ગયેલી સગીરાનું અપહરણ

    July 10, 2026
    મોરબી

    Morbi નજીક ફેકટરીમાં સુતેલા યુવાનને સાપ કરડી જતા મોત

    July 10, 2026
    મોરબી

    Morbiના જુના ઘૂટું રોડ પર ફેકટરીમાં ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટુંકાવ્યું

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbiના જોધપર નદી ગામે પરિણીતા સાસુ, જેઠ-જેઠાણીના ત્રાસને કારણે ઝેરી દવા પી લીધી

    July 11, 2026

    Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત

    July 11, 2026

    Alexander Zverev ઇતિહાસ રચ્યો, ૩૧ વર્ષમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો

    July 11, 2026

    Jamnagarમાં ૨૧ કારખાનાને શોકોઝ,૧૦ ને નોટિસ, ૧૩ એકમો બંધ કરાવતું જીપીસીબી

    July 11, 2026

    Team India નેપાળનો પ્રવાસ કરશે, ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીનો સમયપત્રક જાહેર

    July 11, 2026

    Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiના જોધપર નદી ગામે પરિણીતા સાસુ, જેઠ-જેઠાણીના ત્રાસને કારણે ઝેરી દવા પી લીધી

    July 11, 2026

    Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત

    July 11, 2026

    Alexander Zverev ઇતિહાસ રચ્યો, ૩૧ વર્ષમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.