Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
    • Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ
    • Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા
    • Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત
    • 198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં
    • Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા
    • Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Israel ગાઝાની હોસ્પિટલમાંથી ૧૦૦થી વધુ આતંકીઓને પકડ્યા
    આંતરરાષ્ટ્રીય

    Israel ગાઝાની હોસ્પિટલમાંથી ૧૦૦થી વધુ આતંકીઓને પકડ્યા

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આતંકીઓ હોસ્પિટલ, રાહત શિબિરો અને રહેણાંક વિસ્તારોમાં છુપા હોવાનો દાવાને પુષ્ટિ મળી

    Jerusalem, તા.૨૯

    ઇઝરાયેલે ગાઝામાં તેની જમીની સૈન્ય કાર્યવાહી વધુ આકરી બનાવી છે. તેણે એક હોસ્પિટલમાં છુપાયેલા હમાસના ૧૦૦થી વધુ આતંકીઓને ઝડપીને મહત્વની સફળતા હાંસલ કરી છે. આમેય ઇઝરાયેલ છેલ્લાં અનેક દિવસોથી દાવો કરી રહ્યો છે કે હમાસના આતંકીઓ રહેણાંક વિસ્તારો, રાહત શિબિરો અને હોસ્પિટલોમાં આશરો લઇને તેમનું નેટવર્ક ચલાવી રહ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલની કેબિનેટે ઇરાનના સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને સોમવારે બંકરમાં મીટિંગ યોજી હતી. ઇઝરાયેલ દળોએ બેઇત લાહિયામાં કમાલ એડવાન પર દરોડા પાડ્યા હતા. જેમાં ૪૪ પુરુષ સ્ટાફને અટકમાં લેવાયા હતા તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે. આ હોસ્પિટલમાં ૨૦૦ જેટલા દરદીઓની સારવાર ચાલી રહી છે. ઇઝરાયેલના હુમલામાં હોસ્પિટલ લગભગ ધ્વસ્ત થઇ ગઇ છે.  ઉલ્લેખીય છે કે ઇઝરાયેલે યુદ્ધના ગાળામાં અનેક હોસ્પિટલો પર હુમલા કર્યા છે. આ હોસ્પિટલોમાં આતંકીઓ નથી હોતા તેવા દવા પેલેસ્ટાઇનના મેડિકલ સ્ટાફ કરે છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ લશ્કર તેના યુદ્ધના શરૂઆતથી જ ગાઝામાંથી પેલેસ્ટાઇન્સને વિસ્તાર ખાલી કરવાની સૂચના આપતું રહે છે. યુએનના આંકડા મુજબ ચાર લાખથી વધુ લોકો હજી પણ ઉત્તર ગાઝામાં છે અને ભીષણ ભૂખમરો વેઠી રહ્યા છે. ઇઝરાયેલે આ વિસ્તારમાં કાળો કહેર લાવીને ૪૩,૦૦૦થી વધુ પેલેસ્ટાઇન્સને મારી નાખ્યા છે.  ઇઝરાયેલના એક લશ્કરી અધિકારીએ જણાવ્યું છે કે કમાલ અદવાન હોસ્પિટલની ફરતે ભારે લડાઇ ચાલી રહી છે. હોસ્પિટલમાંથી શસ્ત્રો પણ મળ્યા છે. અમુક આતંકીઓ તેમની જાતને તબીબ અને હોસ્પિટલના કર્મચારી તરીકે દર્શાવી રહ્યા છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના વડાએ ઇઝરાયેલના હુમલાને ગેરકાયદેસર ગણાવ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલના ઇરાન પર હુમલાથી ચિંતિત રશિયાએ કહ્યું છે કે આ હુમલો યુદ્ધમાં ન પરિણમે તે માટે તે પ્રયાસો કરી રહ્યું છે. અમે આશા રાખીએ કે યુએન કાઉન્સિલ સ્થિતિને કાબૂમાં રાખવા મદદરૂપ થશે. ઇરાની સેનાના વડા જનરલ હુસૈન સલામીએ ઇઝરાયેલના હુમલા પછી પહેલી વખત જાહેરમાં નિવેદન આપ્યું હતું. આ હુમલો ઇરાની સમર્થિત આતંકવાદીઓ સાથે યુદ્ધના મેદાનમાં “ખાસ કરીને ગાઝા અને લેબનોનમાં” ઇઝરાયેલની “ખોટી ગણતરી અને અસમર્થતા”નો ભાગ હતો. બીજી બાજુ ઇરાકે ઇરાનના હુમલા માટે તેના એરસ્પેસનો ભંગ થયો હોવાનો વિરોધ યુએનમાં નોંધાવ્યો છે.

    Gaza Israel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Peru માં 6.1 નો ભૂકંપ : વ્યાપક નુકશાન : 1 નું મોત

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025

    198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં

    June 16, 2025

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.