Jamkandorana,તા.31
અખંડ ભારતના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ જામકંડોરણામાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલિ અપૅણ કરી હતી આ તકે લલીતભાઈ રાદડીયા, ચંદુભા ચૌહાણ, સિધ્ધરાજસિંહ જાડેજા, જશમતભાઈ કોયાણી, ગૌતમભાઈ વ્યાસ,આશિષભાઈ કોયાણી સહિતના આગેવાનોએ પણ હાજરી આપી પુષ્પાંજલિ અપૅણ કરી હતી

