દર્શ અમાસ
તા.1/11/2024,શુક્રવાર
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૩૪ મિ. (સુ) ૭ (ક.) ૩૧ મિ. (મું) ૭ ક. ૨૮ મિ.
જન્મરાશિ : તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર : સ્વાતિ ૨૭ ક. ૩૧ મિ. સુધી પછી વિશાખા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા, ચંદ્ર-તુલા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૧૦ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ અમાસ
- દર્શ અમાસ
- કેદાર ગૌરીવ્રત (દ.ભા.)
- હરિયાણા – પંજાબ દિન
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૧૯ રોજ ફરવરદીન