Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ની પરીણીતાને બ્લેકમેઇલ કરી હવસનો શિકાર બનાવી
    રાજકોટ

    Rajkot ની પરીણીતાને બ્લેકમેઇલ કરી હવસનો શિકાર બનાવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 11, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૧

    શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતા ને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી પ્રેમજાળમાં ફસાવી કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરી વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરી અવારનવાર હવસનો શિકાર બનાવ્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર સામે ગુનો નોંધી ધરપકડ કરવા દોડધામ આદરી છે.

    વધુ વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરણીતાએ પડધરી તાલુકાના મેટોડા ગામનો વિરમ નાગજી સાનિયા નામના શખ્સે કેફી પીણું પાય દુષ્કર્મ ગુજારી વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરી અવારનવાર દુષ્કર્મ આચાર્ય અંગેની  ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ-૨૦૨૧ માં હું તથા  પરીવાર  મામા મેપાભાઈ લીંબાભાઈ ચાવડીયાના  દિકરી તથા દિકરાના  લગ્ન લેવા જામનગર  ગયેલા હતા. ત્યારે મારી મુલાકાત વિરમ નાગજી સાનીયા સાથે થયેલી હતી. લગ્નના  અઠવાડીયા પછી આ વિરમની મારા ફેસબુક આઈ.ડી. જીગરજા” પર તેના નામના આઈ.ડી. “વિરમ સાની” નામથી રીકવેસ્ટ આવેલ જેથી મેં રીકવેસ્ટ એક્સેપ્ટ કરેલ અને  બાદ હું તથા વિરમ  એકાદ વર્ષ  સુધી વોટ્સઅપ કોલથી વાતચીત થતી હતી. 

     ૨ વર્ષ પહેલા  વિસ્મ નાગજીભાઈ સાનીયા મને મળવા રાજકોટ મુકામે આવેલ અને હું  લાખના બંગલા વાળા રોડ  પર આવેલ  વિરમ પોતાની  બોલેરો  લઈ  આવેલ અને હું તેની ગાડીમાં    ઠંડુપીણુ એક બોટલ મને પીવા માટે આપેલી બાદ બેભાન થઈ ગયેલ અને ભાનમાં આવેલ ત્યારે મેં જોયેલ તો મારા પહેરેલા કપડા આ વિરમએ મારી બેભાન અવસ્થામાં વિડિયો ઉત્તારી લીધા હતા અને મારી સાથે મારી મરજી વિરુધ્ધ  નશાકારક પદાર્થ નાખી પીવરાવી બેભાન અવસ્થા માં મારી સાથે પ્રથમવાર શારિરીક સંબંધ બાંધેલ જેથી મેં તેને મારી સાથે ખોટુ કરેલ હોવાની વાત કરી આ વાત હું મારા ઘરના સભ્યોને કહિશ તો  વીડીયો વાયરલ કરી તારી બદનામી કરી નાખીશ તેવી ધમકી હતી

     બાદ પાચેક મહીના બાદ બજરંગવાડી વિસ્તારમાં આવેલ ગોલ્ડન હોટલમાં  અને તેના ગામ મેટોડા  ઓફીસે લઈ ગયેલ ત્યા ઓફીસ અને  ત્રીજી વખત  તરઘડી પાસે આવેલો  હોટલમાં લઈ ગયેલ અને મારી સાથે મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધેલ ત્યારે વિક્રમે પોતાનું લીંગ મારા મોઢામાં આપેલું બાદ તા-૨૮/૦૪/૨૦૨૪ ના રોજ મારા તથા મારા ભાઈ ની જાન મુંજકા ગામે ગયેલ હોય અને હું ઘરે એકલી હતી ત્યારે આ વિરમનો મને વોટ્સઅપ કોલ આવેલ અને જણાવેલ કે તાંરા આજે લગ્ન છે.  ભાઈની જાન મુંજકા ગામ ગયેલ છે તેવી વાત કરતા આ    હું તારા ઘરે આવુ છું જેથી મેં તેને ના પાડતા તેને મારા ઉતારેલ વીડીયા વાયરલ કરવાની ધમકી આપી મારા તથા મારા ભાઈના લગ્ન તોડાવી નાખવાની ધમકી આપેલો જેથી મેં આ વિરમને છેલ્લીવાર મળી જવા મારા ઘરે બોલાવેલ અને  ઘરે આવેલો અને હું એકલી હોય મારી સાથે મારી મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધી તેના ફોટા  વિરમએ તેના મોબાઈલમાં પાડેલ હતા બાદ મારા લગ્ન થઈ ગયેલ હોય હું   શ્રાવણ મહીનામાં મારા પીયરમાં આવેલી  ત્યારે આ વિક્રમનો વોટ્સઅપ કોલ આવતા  માતાને બજારમાં જાવ છુ તેમ કહી  નીકળી અને એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ આવેલ શક્તિ હોટલમાં  મારી સાથે મારી મરજી વિરુધ્ધ શારીરીક સંબંધ બાંધેલ હતો અને મને ધમકી આપેલ હતી કે તારા લગ્ન ભલે થઈ ગયેલ હોય હું તને બોલાયુ ત્યારે તારે આવુ પડશે નહીંતર મારી પાસેના ફોટા તથા વીડીયા વાયરલ કરી તને તથા તારા પરીવારને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી  હતી . મારા પતિ સાગર મને તેડી ગયેલ અને હું મારા સાસરે હતી ત્યારે આ વિરમ મને  વોટ્સઅપ કોલ દ્વારા ફોન કરતો હોય અને તે વાત  પતિ સાગરને ખબર પડી જતા તેણે આ વિરમને ફોન કરી  હેરાન નહી કરવાનું જણાવતા આ વિરમએ મારા પતિને પણ ધમકી આપેલ અને આ બાબતે મારા પતિ સાગરએ મારા ભાઈને  ફોન કરી મને તેડી જવાનું જણાવતા મારો ભાઈ   તા.૧૩/૦૯/૨૪ ના રાત્રીના એકાદ વાગ્યે મને તેડી આવતા મેં મારી સાથેબનેલ બનાવની વાત કોઈને કરેલ નહી અને હું મારી જીદગીથી કંટાળી ગયેલ હોય ના.૧૩/૦૯/૨૪ ના રોજ અગાશી ઉપરથી કુદકો મારી જીવન ટુકાવી નાખવાનો પ્રયત્ન કરેલો હતો.જેથી મારા પરીવારના  સભ્યો

    આ  પગલું ભરવા બાબતે  પુછપરછ કરતા મેં  ત્રણેક વર્ષથી  વિરમ મરજી વિરુધ્ધ શીરીક સંબંધ અલગ-અલગ જગ્યાએ બાંધેલ હોય અને તેના ફોટા તેમજ વીડીયો વાયરલ કરવાની ધમકી આપતો હોય તેમજ પરીવારને બદનામ કરવાની ધમકી આપી શારીરીક સંબંધ બાંધેલ હોવાની હકીકત જણાવી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot Municipal Corporationની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકશે

    April 24, 2026
    રાજકોટ

    42.7 ડિગ્રી સાથે ફરી Rajkot હોટેસ્ટ City: અમરેલીમાં 42.5, ભુજ-અમદાવાદમાં 41 ડિગ્રી

    April 24, 2026
    રાજકોટ

    ભાજપએ પ્રવેશ કરવો નહીં: Rajkotની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા

    April 24, 2026
    રાજકોટ

    Rajkot કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું

    April 24, 2026
    રાજકોટ

    Rajkot: નાયબ CM Harsh Sanghviની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026
    રાજકોટ

    Rajkot: કાલે ઓખા-ગુવાહાટી એકસપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત રૂટ પર દોડશે

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.