Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

    June 17, 2025

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી
    • Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો
    • Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ
    • Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો
    • Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara:વિવિધ રાજ્યોમાં 1.60 કરોડ સ્માર્ટ વીજ મીટર લાગ્યા, ગુજરાત ટોપ-10માં પણ નહીં
    વડોદરા

    Vadodara:વિવિધ રાજ્યોમાં 1.60 કરોડ સ્માર્ટ વીજ મીટર લાગ્યા, ગુજરાત ટોપ-10માં પણ નહીં

    Vikram RavalBy Vikram RavalNovember 12, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.12

     દેશના તમામ રાજ્યોમાં સ્માર્ટ વીજ મીટર લગાડવા માટે કેન્દ્ર સરકારે નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશનની 2015માં શરૂઆત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ રાજ્યોમાં કુલ 22.24 કરોડ સ્માર્ટ વીજ મીટર લગાવવાનું મંજૂર કરવામાં આવ્યું છે અને આ પૈકી અત્યાર સુધીમાં 1.60 કરોડ મીટર લાગી ચુકયા છે.

    જોકે ગુજરાત સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીમાં દેશના ટોપ-10 રાજ્યોમાં પણ નથી. ગુજરાતમાં ઉનાળાની સીઝનમાં સ્માર્ટ મીટર લગાડવાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો હતો. જોકે લોકોએ આ મીટરોમાં બિલ વધારે આવી રહ્યું હોવાના આક્ષેપો સાથે સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ કરવો પડયો હતો. જેના કારણે સરકારને પણ લોકોના આક્રોશ સામે ઝુકવું પડયું હતું અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પર સરકારની વીજ કંપનીઓને બ્રેક મારવાની ફરજ પડી હતી. અત્યારે પણ ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓ માત્ર નવા વીજ જોડાણોમાં સ્માર્ટ મીટર ફિટ કરી રહી છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન દ્વારા જાહેર કરાયેલા ઓકટોબર મહિના સુધીના આંકડા પ્રમાણે ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા ગુજરાતમાં ફાળવવામાં આવેલા 1.63 કરોડ સ્માર્ટ મીટરની સામે માત્ર 1.73 લાખ જેટલા સ્માર્ટ મીટર ફિટ કરાયા છે. 

    સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ટોપ-10માં પણ નથી. અત્યાર સુધીમાં સૌથી વધારે 57 લાખ સ્માર્ટ મીટર બિહારમાં લાગ્યા છે. જોકે ત્યાં આ કામગીરી 2019થી શરૂ કરાઈ હતી. આ જ રીતે 22.65 લાખ સ્માર્ટ મીટરો સાથે આસામ બીજા ક્રમે છે. તેની સાથે સાથે દેશના 12 જેટલા રાજ્યો એવા છે જ્યાં એક પણ સ્માર્ટ મીટર હજી સુધી લાગ્યા નથી.

    સ્માર્ટ મીટર લગાવવામાં ટોપ ટેન રાજ્યો(ઓકટોબર સુધીમાં)

    રાજ્ય       કેટલા મીટર મંજૂર   કેટલા મીટર લાગ્યા
    બિહાર                2.23 કરોડ57 લાખ
    આસામ       65.44 લાખ   22.65 લાખ
    યુપી       3 કરોડ       13.84 લાખ
    મધ્ય પ્રદેશ   1.34 કરોડ       13 લાખ
    પંજાબ       98.30 લાખ   10.40 લાખ
    હરિયાણા  10 લાખ       8.40 લાખ
    જમ્મુ કાશ્મીર   21.27 લાખ   6.10 લાખ
    રાજસ્થાન  1.47 કરોડ       5 લાખ
    છત્તીસગઢ   70.70 લાખ   4.20 લાખ
    મહારાષ્ટ્ર    2.35 કરોડ       3.27 લાખ 

    કયા રાજ્યોમાં એક પણ સ્માર્ટ મીટર લાગ્યું નથી 

    રાજ્ય       મંજૂર મીટર
    ઝારખંડ13.41 લાખ
    કેરાલા       1.33 કરોડ
    ઉત્તરાખંડ       15.84 લાખ
    પોંડીચેરી       4.03 લાખ
    આંદામાન       90000
    અરુણાચલ પ્રદેશ   2.87 લાખ
    ગોવા       7.41 લાખ
    મણીપુર       1.54 લાખ
    મેઘાલય   4.60 લાખ
    મિઝોરમ   2.89 લાખ
    નાગાલેન્ડ   3.17 લાખ
    સિક્કિમ       1.44 લાખ
    mgvcl PGVCL UGVCL vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

    June 17, 2025

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

    June 17, 2025

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.