Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજ નું પંચાંગ

    June 9, 2025

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025

    Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજ નું પંચાંગ
    • Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા
    • Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા
    • Rohini એ ચંદ્રશેખર પર શોષણનો આરોપ લગાવ્યો છે અને પોતાને ’પીડિત નંબર ૩’ ગણાવી છે
    • Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન
    • Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ
    • Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે
    • પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવો એ અમારા માટે મુખ્ય મુદ્દો છે, Farooq Abdullah
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad 22 દિવસ બાદ આજે પૂરું થયું દિવાળી વેકેશન
    અમદાવાદ

    Ahmedabad 22 દિવસ બાદ આજે પૂરું થયું દિવાળી વેકેશન

    Vikram RavalBy Vikram RavalNovember 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.18

    શાળા-કૉલેજ અને યુનિ.ઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ધોરણ 1થી 12ની શાળા તેમજ રાજ્યની સરકારી યુનિ.ઓના ભવનો તેમજ કૉલેજો આજથી રાબેતા મુજબ શરુ થઈ ગયા છે. જો કે શાળાઓમાં 18 નવેમ્બર અને કૉલેજમાં યુનિ.ના ભવનમાં 16 ડિસેમ્બરથી દ્વિતિય સત્ર શરુ થશે.

    વેકેશન બાદ ફરી બાળકોના શોરબકોરથી ગુંજશે શાળા

    ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી, રાજ્યની 50 હજારથી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગત 28 ઑક્ટોબરથી દિવાળી વેકેશન શરુ થયું હતું. જે 17 નવેમ્બરે પૂર્ણ થઈ ગયું છે. આજથી તમામ સ્કૂલોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરુ થઈ દ્વિતિય સત્રનો પ્રારંભ થયો છે. વેકેશન બાદ ફરીવાર સ્કૂલોના કેમ્પસ બાળકોના શોરબકોરથી ગુંજશે.

    રવિવારનો મળ્યો લાભ

    જ્યારે રાજ્યની સરકારી યુનિ.ઓ માટેના સરકારના કોમન એકેડેમિક કેલેન્ડર મુજબ યુનિ.ના ભવનો તથા યુનિ.ઓ સંલગ્ન તમામ કૉલેજોમાં 27 ઑક્ટોબરથી દિવાળી વેકેશન શરુ થયું હતું, જે 16 નવેમ્બર સુધીનું હતું. પરંતુ ગતરોજ રવિવાર હોવાથી કૉલેજો-યુનિ.ઓના વિદ્યાર્થીને 22 દિવસની રજા મળી છે અને યુનિ.-કૉલેજોમાં આજથી શિક્ષણકાર્ય શરુ કરવામાં આવ્યું છે.

    જો કે કોમન એકેડેમિ કેલેન્ડર મુજબ યુનિ.ઓના ભવનો તેમજ કૉલેજોમાં 14 ડિસેમ્બર સુધીનું પ્રથમ સત્ર રહેશે અને ત્યારબાદ 16 ડિસેમ્બરથી યુજી સેમ.4 તથા સેમ.6 અને પીજી સેમ.4માં દ્વિતિય શૈક્ષણિક સત્ર શરુ થશે. આ ઉપરાંત કોમન એકેડેમિક કેલેન્ડર મુજબ યુનિ.ઓના ડિપાર્ટમેન્ટ્સ તેમજ કૉલેજોમાં 18 નવેમ્બરથી વીકલી ટેસ્ટ-પ્રોજેક્ટ વર્કથી માંડી ઇન્ટરનલ એક્ઝામ સહિતનું આંતિરક મૂલ્યાંકન શરુ થશે. કૉલેજો-ભવનોએ 14 ડિસેમ્બર સુધીમાં ઇન્ટરનલ પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે.

    Ahmedaba
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

    June 9, 2025
    અમદાવાદ

    Gujarat Police Constableની લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ થવાના શરૂ

    June 7, 2025
    અમદાવાદ

    લાઈટ વિભાગની બેદરકારી મેયર,કમિશનર બંગલાની બહાર વીજપોલના વાયર જોખમી હાલતમાં

    June 7, 2025
    ગુજરાત

    માંડ 10 ટકા રેસ્ટોરા-ખાણીપીણીનાં વેપારીઓ પાસે ‘pest control’ સર્ટીફીકેટ

    June 7, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    અમદાવાદ

    પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજ નું પંચાંગ

    June 9, 2025

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025

    Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા

    June 9, 2025

    Rohini એ ચંદ્રશેખર પર શોષણનો આરોપ લગાવ્યો છે અને પોતાને ’પીડિત નંબર ૩’ ગણાવી છે

    June 9, 2025

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજ નું પંચાંગ

    June 9, 2025

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025

    Amreli માં ૮ વર્ષના બાળકની આંખની પાપણમાંથી ૩૦ જીવજંતુ-૩૫ ઈંડા નીકળ્યા

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.