Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    • Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી
    • Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો
    • Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ
    • Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
    • Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો
    • Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
    • Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Superstar Allu Arjun ની એક ઝલક માટે બિહારના લોકોએ હદ વટાવી
    મનોરંજન

    Superstar Allu Arjun ની એક ઝલક માટે બિહારના લોકોએ હદ વટાવી

    Vikram RavalBy Vikram RavalNovember 19, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અલ્લુ અર્જુન સમયસર સ્ટેજ પર ન આવતા લોકો ગુસ્સે ભરાયા હતા પરંતુ અંતે એક્ટરના સંબોધન બાદ લોકોઉત્સાહમાં આવી ગયા હતા

    Mumbai, તા.૧૯

    ૧૭ નવેમ્બરના રોજ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન અને સુકુમારની પેન-ઈન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ ‘પુષ્પા ૨ : ધ રૂલ’નુ ટ્રેલર લોન્ચ થયું હતું. બિહારના પટનાના ગાંધી મેદાનમાં એક લાઈવ ઇવેન્ટ દ્વારા આ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસરમાં ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાએ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે, આ ફિલ્મ આગામી ૫ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા- ધ રૂલ’ની ટ્રેલર રીલીઝ ઇવેન્ટમાં ફેન્સનું ગાંડપણ એટલું હતું કે અલ્લુ અર્જુન અને રશ્મિકાની એક ઝલક મેળવવા ગાંધી મેદાનમાં ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેના ફેન્સએ તેમના મનપસંદ સ્ટાર્સને જોવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા. જેમાં અરાજકતા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાી હતી. જેબ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પટનાના ગાંધી મેદાનનો ટ્રેલર લોન્ચ વખતેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્થિતિ એવી હતી કે ફેન્સ અલ્લુ અર્જુન અને રશ્મિકાને જોવા માટે ગ્રાઉન્ડમાં સ્થાપિત સ્ટ્રક્ચર્સ અને બેરિકેડ પર ચઢી ગયા હતા. આ પરિસ્થિતિને સંભાળવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવા પડ્યા હતા.પરિસ્થિતિ એવી હતી કે ફેન્સ તેમના પ્રિય એક્ટર અલ્લુ અર્જુનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. જો કે અલ્લુ અર્જુન સમયસર સ્ટેજ પર ન આવવાને કારણે કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને ગાંધી મેદાનમાં ચપ્પલ ફેંકવા લાગ્યા હતા. અલ્લુ અર્જુન સમયસર સ્ટેજ પર ન આવતા લોકો ગુસ્સે ભરાયા હતા પરંતુ અંતે એક્ટરના સંબોધન બાદ લોકોઉત્સાહમાં આવી ગયા હતા. અભિનેતાએ પોતાનું સંબોધન નમસ્તે બિહારથી શરૂ કર્યું અને કહ્યું, ‘પુષ્પા ક્યારેય ઝૂકતો નથી પરંતુ આજે તે તમારા પ્રેમની સામે ઝૂકશે. મારી હિન્દી બહુ સારી નથી. પણ એ માટે મને માફ કરી દેજો.’

    Allu Arjun
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    મનોરંજન

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    મનોરંજન

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025
    મનોરંજન

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    મનોરંજન

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025
    મનોરંજન

    Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું

    June 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.