Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં દર 2 મિનિટે 3 ટુ-વ્હીલર સવારો Helmetના નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાય છે
    અમદાવાદ

    Ahmedabadમાં દર 2 મિનિટે 3 ટુ-વ્હીલર સવારો Helmetના નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાય છે

    Vikram RavalBy Vikram RavalNovember 28, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.28

    શહેરમાં દર બે મિનિટે ત્રણ ટુ-વ્હીલર સવારો હેલ્મેટના નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાય છે. 1 જાન્યુઆરીથી 19 નવેમ્બર સુધીમાં અધિકારીઓએ હેલ્મેટ ન પહેરવા બદલ 6.6 લાખ નાગરિકોને કુલ રૂ. 33.47 કરોડનો દંડ ફટકાર્યો હતો. 324 દિવસનાં સમયગાળા દરમિયાન, 14.79 લાખ ટ્રાફિક અપરાધીઓને 12 અલગ અલગ ટ્રાફિક ઉલ્લંઘન બદલ 103 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

    હેલ્મેટના નિયમનાં ઉલ્લંઘનના કારણે 33.47 કરોડ રૂપિયાનો દંડ થયો હતો, ત્યારબાદ 19.38 કરોડ રૂપિયાનાં ઓલર સ્પીડિંગના, 17.74 કરોડ સિગ્નલ તોડવાના અને રોંગ સાઇડમાં પાર્કિંગના કારણે 14.80 કરોડ રૂપિયાનો દંડ થયો હતો.ટ્રાફિક અધિકારીઓએ જણાવ્યું હતું કે અમદાવાદમાં હેલ્મેટ વિનાનાં સવારને પોતાનાં જીવનની કિંમત કરતાં રૂ.500 નો દંડ સસ્તો લાગે છે.

    એક અધિકારીએ જણાવ્યું હતું કે, “હેલ્મેટ વિનાનો રાઇડર દંડ ભરવા માટે વધુ તૈયાર હોય છે પરંતુ તે હેલ્મેટ પહેરવાનો ઇનકાર કરે છે. જો કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેરેલો જોવા મળે છે, તો તે મોટાભાગે પોલીસથી બચવા માટે પહેરવામાં આવેલું હલકું હેલ્મેટ હોય છે.  વર્ષ પૂરું થવાને હજુ 42 દિવસ બાકી છે ત્યારે પણ અમદાવાદ સતત બીજા વર્ષે રૂ.100 કરોડની ફાઇન ક્લબમાં પ્રવેશ્યું છે.

    2022 માં ટ્રાફિક વિભાગે 92 કરોડ રૂપિયા અને 2023 માં 139 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. ટ્રાફિક પોલીસે કહ્યું કે “ટ્રાફિક નિયમોનો કડક અમલ એ ટ્રાફિક પોલીસ પર ભારે પડતી હાઈકોર્ટનું પરિણામ છે. ગયાં વર્ષે પણ, ઇસ્કોન ફ્લાયઓવર અકસ્માતને પગલે, પોલીસે ટ્રાફિક દેખરેખને વધુ સઘન બનાવવાની ફરજ પડી હતી. 

    સ્થળ પર દંડ ઉપરાંત, ઉલ્લંઘન કરનારાઓને ઓનલાઇન પણ દંડ પણ જારી કરવામાં આવે છે. છેલ્લાં બે વર્ષમાં વધતી દેખરેખને કારણે દંડની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત, પુનરાવર્તિત અપરાધીઓ પર તે મુજબ દંડ લાદવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તેમનાં ભૂતકાળનાં રેકોર્ડની તપાસ કરવામાં પણ આવી હતી.

    અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રમુખ ડો. પ્રવિણ કાનાબારે જણાવ્યું હતું કે, “માત્ર ચલણ જારી કરવા અથવા લોકોને દંડ ભરવા માટે દબાણ કરવું પૂરતું નથી. બાળકોમાં પણ ટ્રાફિક સેન્સ કેળવવી પડશે. જંકશન પર, તમને 10 ડ્રાઇવરો સિગ્નલ તોડતાં જોવા મળશે, જેમાંથી નવ હેલ્મેટ વગરનાં હશે લોકોને ગુનો કરતાં અટકાવવા માટે દંડ ખૂબ જ વધારે હોવો જોઈએ.

    Helmet-Rule
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad ની ગ્રાન્ટેડ શાળાઓમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    અમદાવાદ

    પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

    June 5, 2025
    અમદાવાદ

    Gujarat Congress માં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું ધર્યું

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad-Vadodara Expressway પર બે ટ્રક વચ્ચે સામ-સામે ભયંકર ટક્કર બાદ બળીને રાખ

    June 5, 2025
    ગુજરાત

    Gujarat માં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો : એક જ દિવસમાં કોરોનાના ૬૮ કેસ

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.