Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ
    • ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ
    • કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbiજીલ્લામાં વ્યાજખોરી બેફામ,૧૨ ઈસમો વિરુદ્ધ અલગ અલગ પાંચ ફરિયાદ
    મોરબી

    Morbiજીલ્લામાં વ્યાજખોરી બેફામ,૧૨ ઈસમો વિરુદ્ધ અલગ અલગ પાંચ ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalDecember 3, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.03

    મોરબી જીલ્લામાં વ્યાજખોરો બેલગામ બન્યા હોવાની રાવ વચ્ચે રેંજ આઈજીની મુલાકાત વેળાએ અરજદારો ફરિયાદ લઈને પહોંચ્યા હતા જે રજૂઆત બાદ પોલીસે ફરિયાદ નોંધી છે મોરબી જીલ્લામાં ૧૨ વ્યાજખોરો સામે પાંચ ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી છે

                જેમાં પ્રથમ ફરિયાદમાં મોરબીની ગૌરાંગ શેરીમાં રહેતા ઉમંગ બિમલ મકવાણાએ આરોપીઓ પ્રકાશ ઉર્ફે બાબુ મનસુખ રાઠોડ, તુફેલ અલી ગલરીયા, અનિરુદ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા, હસન અલી બલોચ, હીરા દેવસી રબારી, જુબેર અલી ગલરીયા, ભાવિક વિમલ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી અને તેના પિતાએ આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય જેની પથાની ઉઘરાણી કરી ત્રણ એકટીવા અને એક સ્વીફ્ટ કાર લઇ લીધા હોય તેમજ ચેક રીટર્ન કેસ કરાવવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે

                બીજી ફરિયાદમાં ટંકારાના ઓટાળા ગામે રહેતા ભાજપ અગ્રણી બેચરભાઈ મગનભાઈ ઘોડાસરાએ આરોપી હિરેન રાજેશ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધી હોવા છતાં વ્યાજ માટે નોટરી લખાણ લઈને કોરા ચેકમાં રકમ ભરી ચેક રીટર્ન થતા કોર્ટમાં ચેક રીટર્ન કેસ કરી ઊંચા વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપી હતી ત્રીજી ફરિયાદમાં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા હેમંતભાઈ ઘોઘાભાઇ સુરેલાએ આરોપી અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપીના મોટાભાઈ શક્તિસિંહ ઝાલા પાસેથી રૂ ૪ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા બાદમાં તેઓનું મોત થતા આરોપી અશોકસિંહને વ્યાજ સહીત રૂપિયા પરત આપ્યા છતાં ઓફિસે બોલાવી તેમજ ફોન પર ગાળો આપી પોતે એક મર્ડર કરેલ છે તેમાંથી છૂટીને આવ્યાનું કહીને બીજું મર્ડર કરતા વાર નહિ લાગે કહીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

                ચોથી ફરિયાદમાં માળિયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીર વલ્લભભાઈ પાટડીયાએ આરોપી દેવશી લાલજીભાઈ સરડવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી પાસેથી રૂપિયા ૯૦ હજાર ૫ ટકા લેખે વ્યાજે લીધા હતા જે પેટે ૧ લાખ ૧૩ હજાર વ્યાજ સહીત આપ્યા છઠા વધુ ૬૫ હજાર રૂપિયાની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપે છે તેમજ કોરા ચેકમાં સહી કરાવી ચેક પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે પાંચમી ફરિયાદમાં માળિયાના ફગસીય ગામના રહેવાસી ભાનુબેન જયંતીલાલ માકાસણાએ આરોપી સુરેશ ઉર્ફે રમેશભાઈ વાણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ધરમપુર ગામે રહેતા હોય ત્યારે પતિની સારવાર માટે માસિક ૧૦ ટકા લેખે રૂ ૩ લાખ વ્યાજે લીધા હતા અને રૂ ૩.૨૫ લાખ મુદલ ઉપરંત ચૂકવી દીધા છતાં ઘરે આવી ઉઘરાણી કરી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી જીલ્લા પોલીસે વ્યાજખોરોની વિવિધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે 

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiમાં સામુહિક દુષ્કર્મના ગુનામાં ફરાર મુખ્ય આરોપીને એલસીબી ટીમે દબોચ્યો

    July 11, 2026
    મોરબી

    Morbiના જોધપર નદી ગામે પરિણીતા સાસુ, જેઠ-જેઠાણીના ત્રાસને કારણે ઝેરી દવા પી લીધી

    July 11, 2026
    મોરબી

    Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત

    July 11, 2026
    મોરબી

    Wankaner કીચડ ઉડવા બાબતે બોલાચાલીનો ખાર રાખી ચાર ઇસમોએ સાસુ-વહુને માર માર્યો, મોપેડમાં નુકશાન

    July 10, 2026
    મોરબી

    Morbiના સામાકાંઠા વિસ્તારમાં દુકાને ભાગ લેવા ગયેલી સગીરાનું અપહરણ

    July 10, 2026
    મોરબી

    Morbi નજીક ફેકટરીમાં સુતેલા યુવાનને સાપ કરડી જતા મોત

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.