Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે: TRAI
    રાષ્ટ્રીય

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે: TRAI

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026Updated:July 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૪૦ સિરીઝના પ્રમોશનલ કોલ કોઈ એપ નહીં પરંતુ ડીએનડી રજિસ્ટ્રી જ બ્લોક કરી શકે: ટ્રાઇની સ્પષ્ટતા

    New Delhi, તા.૧૧

    કોઇ પણ એપ ૧૬૦૦ નંબરની સિરીઝથી આવનારા ફોન કોલને બ્લોક કરી શક્તી નથી. આ સિરીઝવાળા ફોન કોલ રેગ્યુલેટેડ સંસ્થાઓ અને સરકાર દ્વારા નાગરિકોથી વાતચીત માટે હોય છે તેમ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું છે.ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ વધુમાં સ્પષ્ટતા કરી છે કે ૧૪૦ નંબરની સિરીઝથી આવતા પ્રમોશનલ કોલને કોઇ એપ ટેગ કે ફિલ્ટર કરી શક્તા નથી અને તેમને ફક્ત ડીએનડી રજિસ્ટ્રી જ બ્લોક કરી શકે છે. જેને રગ્યુલેટર મેનેજ કરે છે .ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરેન્સ રેગ્યુલેશન (ટીસીસીસીપીઆર) હેઠળ ૧૫૦૦ સિરીઝની નંબરથી આવતા કોલને ટેગ કરવા, બ્લોક કરવા કે ફિલ્ટર કરવાની મંજૂરી નથી.રેગ્યુલેટરે જણાવ્યું છે કે તેેણે આરબીઆઇ, સેબી, આઇઆરડીએઆઇ અને પીએફઆરડીએ દ્વારા રેગ્યુલેટેડ બેકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસ અને વીમા કંપનીઓને પોતાના વર્તમાન કસ્ટમર માટે સર્વિસ અને ટ્રાન્ઝેકશન કોલ માટે ૧૬૦૦ સિરીઝનાં નંબરોનો ઉપયોગ જરૂરી બનાવી દીધું છે, સરકારની નાગરિકો સાથે વાતચીત માટે પણ સરકારી કંપનીઓ ૧૬૦૦ નંબરની સિરીઝનો ઉપયોગ કરે છે.રેગ્યુલેટરે જણાવ્યું છે કે જરૂરી વાતચીત માટે ખાસ સિરીઝ આપવાનો ઉદ્દેશ નાગરિકો માટે આવા કોલને વિશ્વાસપાત્ર બનાવવાનો છે.૧૪૦નંબરની સિરીઝથી શરૂ થતા કોલ અંગે ટ્રાઇએ જણાવ્યું છે કે આ રજિસ્ટર્ડ ટેલિમાર્કેટરનાં ઉપયોગ માટે છે. કસ્ટમરને ડૂ નોટ ડિસ્ટર્બ (ડીએનડી) રજિસ્ટ્રી પર પોતાની પસંદ રજિસ્ટર કરીને કોઇ પણ અથવા તમામ સેક્ટરની કંપનીઓથી ૧૪૦ સિરીઝનાં નંબરોથી આવતા પ્રમોશનલ કોલને અલાઉ કે બ્લોક કરવાનો અધિકાર છે.

    can block calls from 1600 series No application TRAI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleChinaએ લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    Next Article ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Courtમાં અરજી
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026
    રાષ્ટ્રીય

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026
    રાષ્ટ્રીય

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026
    અન્ય રાજ્યો

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    રાષ્ટ્રીય

    ભૂતપૂર્વ મુખ્યમંત્રી Ashok Gehlot પીએમ મોદીને પત્ર લખીને જાતિ વસ્તી ગણતરી પ્રક્રિયાને ખામીયુક્ત ગણાવી

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,210
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,450
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,530
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 04:54
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.