Junagadh,તા.૭
બંને બહેનો રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે ખાનગી બસની ઓવરટેક કરી રહેલા અન્ય બસના ચાલક દ્વારા અકસ્માત સર્જ્યો
રાજકોટ જુનાગઢ ધોરી માર્ગ પર આવેલા ગામ નજીક સર્જાયેલા બે ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં બે સગી બહેનોને લેતા જેમાં તૃપ્તિબેન વગેરે નામની એવું તેનો મોત નીપજ્યું જ્યારે ભૂમિકાબેન વગેરે નામની યુવતીને સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર અભાવે વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વધુ વિગત મુજબ જુનાગઢ શહેરના વડાલ ચોકી નજીક રહેતા ભૂમિકાબેન વાઘેલા નામની 28 વર્ષીય યુવતી અને તેના બહેન તૃપ્તિબેન વગેરા નામના 23 વર્ષીય યુવતી સહિત બંને બહેનો વહેલી સવારે ચોખ્ખી ગામ નજીક બસ સ્ટોપ પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે નીકળેલી ખાનગી બસની ઓવરટેક કરતા અન્ય ખાનગી બસના ચાલક દ્વારા તૃપ્તિબેન વગેરા અને ભૂમિકાબેન વગેરે લઈ અકસ્માત સર્જાયો હતો આ સર્જાયેલા ગંભીર અકસ્માતમાં તૃપ્તિબેન વગેરે નામની યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ગવાયેલા ભૂમિકાબેન વગેરે સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવની જાણ જુનાગઢ તાલુકા પોલીસ મથકના સ્ટાફને થતા દોડી ગયા હતા અને ટ્રાફિક જામને ક્લિયર કરી મૃતકનું પીએમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપીયો હતો જ્યારે મૃતક તૃપ્તિબેન વાઘેલા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ખાનગી બસો માથેલાની સાંઢની જેમ દોડતી ખાનગી બસો પર લગામની જરૂર હોવાનું બુદ્ધિજીવીઓ દ્વારા ચર્ચાઈ આવી રહ્યું છે. પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધે ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે