Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Aryan Khan તેના મિત્રના લગ્નમાં ધમાલ મચાવી, જૂતા ચોરી સમારંભ દરમિયાન ધમાલ મચાવી

    April 23, 2026

    ધર્મનાં ચાર ચરણ છેઃસત્ય,પવિત્રતા(શૌચ),દયા અને દાન

    April 23, 2026

    23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Aryan Khan તેના મિત્રના લગ્નમાં ધમાલ મચાવી, જૂતા ચોરી સમારંભ દરમિયાન ધમાલ મચાવી
    • ધર્મનાં ચાર ચરણ છેઃસત્ય,પવિત્રતા(શૌચ),દયા અને દાન
    • 23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ
    • ભારતની તાકાત અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય – લોકશાહી, વસ્તી વિષયકતા અને કુશળ કાર્યબળનો સંગમ.
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીમાં ભારત માટે તકો
    • ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત
    • ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર
    • પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Bangladesh ‘ઉપકાર’ ભુલી ગયું! ભારતની વિજયદિન ઉજવણીનો વિરોધ
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh ‘ઉપકાર’ ભુલી ગયું! ભારતની વિજયદિન ઉજવણીનો વિરોધ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dhaka,તા.17

    1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં પાકિસ્તાનના સૈન્ય સામે જબરૂ યુદ્ધ લડીને એક સમયના પુર્વ પાકિસ્તાનને આઝાદ દેશ તરીકે અસ્તિત્વ આપવામાં ભારતીય સૈન્યના હજારો જવાનોએ શહીદી વહોરી લીધી. લાખો બાંગ્લાદેશમાં ભારતમાં શરણાર્થી બનીને રહ્યા અને આજે તે એક ‘તાસૂર’ બની ગયા છે.

    આમ છતાં ભારતના તમામ ઉપકાર ભુલી બાંગ્લાદેશ 16 ડિસેમ્બરના ‘વિજય-દિન’ તરીકે ભારત જે ઉજવણી કરે છે તેની સામે વાંધો લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક પોષ્ટમાં બાંગ્લાદેશના સર્જનમાં ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કરીને તેના માટે બલિદાન આપનાર તમામને સલામી આપી તેની સામે બાંગ્લાદેશી વચગાળાની સરકારના કાનૂની સલાહકાર આસીફ નઝરૂલ એ આકરો વિરોધ કરતા જણાવ્યું કે ભારત આ વિજય દિવસ મનાવે તેમાં હું વિરોધ કરૂ છું.

    ભારત આ મુક્તિ સંગ્રામમાં ફકત એક સાથી હતું તેનાથી વિશેષ કશુ નહી. તેઓએ પોતાના ફેસબુક પેજ પર વડાપ્રધાન મોદીની એકસ પરની પોષ્ટનો સ્ક્રીન શોટ મુકીને પોતાની પોષ્ટ મુકી હતી. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન અને જે રીતે વચગાળાની સરકાર જેવુ નેતૃત્વ નોબેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસ કરે છે.

    તે સતામાં આવ્યા બાદ સતત ભારત વિરોધી વલણ અપનાવી રહ્યું છે અને બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની હત્યા થાય છે. તેમના આવાસો લુંટાય છે પણ મંદિરો તોડાય છે તે વચ્ચે ભારત હજું ‘સંયમ’ રાખીને કામ લઈ રહ્યું છે પણ હવે જેના અસ્તિત્વ માટે દેશના સૈનિકોએ બલિદાન આપ્યા અને ભારતે આર્થિક ખુવારી પણ વેરી તે પછી આ વલણ મોદી સરકારને આંચકો આપી ગઈ છે.

    Bangaladesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Crisis : યુદ્ધ પુરૂ થાય તો પણ છ મહિના સુધી ખતરો દુર નહીં થાય

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાની બેન્કોના ખાતેદારોએ હવે સિટીઝનશિપનું પ્રુફ આપવું પડશે

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran નો ખતરનાક ખેલ! ડિજિટલ કિલ સ્વિચ દબાવવાની ધમકી, દુનિયાભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    હવામાં સેલ્ફી લેવી મોંઘી પડી! પાયલોટની એક ભૂલના કારણે Two Planes વચ્ચે ટક્કર

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump શાસનને ઝટકો : નૌસેના સચિવ જોન ફેલને અચાનક રાજીનામુ આપ્યું

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump ની સીઝફાયરની જાહેરાત પહેલા તેલના ભાવ ઘટવા પર 4000 કરોડનો સટ્ટો

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Aryan Khan તેના મિત્રના લગ્નમાં ધમાલ મચાવી, જૂતા ચોરી સમારંભ દરમિયાન ધમાલ મચાવી

    April 23, 2026

    ધર્મનાં ચાર ચરણ છેઃસત્ય,પવિત્રતા(શૌચ),દયા અને દાન

    April 23, 2026

    23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

    April 23, 2026

    ભારતની તાકાત અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય – લોકશાહી, વસ્તી વિષયકતા અને કુશળ કાર્યબળનો સંગમ.

    April 23, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીમાં ભારત માટે તકો

    April 23, 2026

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Aryan Khan તેના મિત્રના લગ્નમાં ધમાલ મચાવી, જૂતા ચોરી સમારંભ દરમિયાન ધમાલ મચાવી

    April 23, 2026

    ધર્મનાં ચાર ચરણ છેઃસત્ય,પવિત્રતા(શૌચ),દયા અને દાન

    April 23, 2026

    23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.