Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!
    • IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?
    • પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.
    • Iran-US કરાર તૂટી ગયો છે-વધતી જતી ફુગાવાની અસર. વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર
    • India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ
    • 14 જુલાઈનું પંચાંગ
    • Ahmedabad રથયાત્રા પહેલા આજે ૧૪મી જુલાઈએ નેત્રોત્સવ વિધિ, ૧૫મી સોનાવેશ દર્શનનો ભક્તોને લાભ મળશે
    • 14 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi સિરિયલ કિલર તાંત્રિક ભુવાની પત્ની અને ભત્રીજાની ધરપકડ
    મોરબી

    Morbi સિરિયલ કિલર તાંત્રિક ભુવાની પત્ની અને ભત્રીજાની ધરપકડ

    Vikram RavalBy Vikram RavalDecember 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તાંત્રિક નવલે અને તેના મળતિયાઓએ ભેગા મળીને વઢવાણમાં રેહતી નગમા નામની મહિલાની હત્યા કરી હતી

    Morbi, તા.૧૮

    સિરિયલ કિલર તાંત્રિક ભુવાની પત્ની અને ભત્રીજાની ધરપકડ, માનવ કંકાલ મળતા પોલીસની મોટી કાર્યવાહીમોરબી જિલ્લાના વાંકાનેર પાસે જમીનમાં ખાડો ખોદતા માનવ કંકાલ મળવા મામલે પોલીસે કાર્યવાહી કરી છે. ૧૨ હત્યા કરનારા સિરિયલ કિલર ભુવા નવલસિંહની પત્ની સોનલબેન ચાવડા અને ભત્રીજા શક્તિરાજ ભરતભાઈ ચાવડાની પોલીસે ધરપકડ કરી છે. તાંત્રિક નવલસિંહ ચાવડાએ પ્રેમિકા નગમાની હત્યા કરીને લાશ દાટી દીધી હતી. આરોપી સોનલબેને નવલસિંહની સાથે રહી હત્યાના પુરાવાનો નાશ કર્યો અને ભત્રીજા શક્તિરાજે મૃતદેહ દાટવા ખાડો ખોદી આપ્યો હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ  વાંકાનેર પોલીસે કાર્યવાહી કરતા બંને શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદમાં સરખેજ પોલીસે પકડેલા સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે ૩ વર્ષમાં પરિવારના ૩ સભ્યો સહિત કુલ ૧૨ લોકોની હત્યા કરી છે. સરખેજ પોલીસે આ ૧૨ હત્યાના કેસોમાં સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી તપાસ કરવા કહ્યું છે.  આ ૧૨ હત્યાઓમાં એક હત્યા નગમા નામની યુવતીની પણ કરી હતી. તાંત્રિક નવલે વઢવાણમાં નગમાની હત્યા કરી મૃતદેહના ટુકડા કરીને વાંકાનેરમાં દાટી દીધા હતા. વાંકાનેર પોલીસે નગમામાં મૃતદેહના અવશેષો શોધી કાઢ્યા છે. સરખેજ પોલીસ અને વાંકાનેર પોલીસે નગમાનો મૃતદેહ શોધી કાઢવા વાંકાનેરના ધમલપર ફાટક નજીક ખોદકામ ચાલુ કર્યું હતું. આ ખોદકામ દરમિયાન નગમાના મૃતદેહના અવશેષો અલગ અલગ મળી આવ્યાં હતા. આ તમામ અવશેષો પ્લાસ્ટિકના અલગ અલગ કોથળામાં પેક કરેલા હતા. મળેલા અવશેષોમાં એક હાથ ગાયબ હતો. આ હાથને શોધવા પોલીસ કામે લાગી છે. તાંત્રિક નવલે અને તેના મળતિયાઓએ ભેગા મળીને વઢવાણમાં રેહતી નગમા નામની મહિલાની હત્યા કરી હતી. આરોપીઓએ નગમાના મૃતદેહના ટુકડા કરીને વાંકાનેરમાં નાખી દીધા હતા. તાંત્રિક નવલે કરેલી આ કબૂલાતના આધારે સરખેજ પોલીસે વઢવાણ પોલીસ અને વાંકાનેર પોલીસને તપાસ કરવા પત્ર લખી જાણ કરી હતી. પરંતુ હદની બાબતને લઈને વઢવાણ પોલીસ અને વાંકાનેર પોલીસ સરખેજ પોલીસની મદદ ન કરી હોવાનું સામે આવ્યું હતું. નગમાનો મૃતદેહ શોધવા માટે વઢવાણ પોલીસ અને વાંકાનેર પોલીસે  હદનો વિવાદ ઊભો કર્યો હતો. આખરે સરખેજ પોલીસ ખુદ વાંકાનેર પહોંચતા વાંકાનેર પોલીસ પણ નગમાનો મૃતદેહ શોધવા તપાસમાં જોડાઈ હતી.

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi ફૂડ શાખા ટીમ એક્શનમાં, ૪૦ સ્થળોએ ચેકિંગ દરમિયાન અખાદ્ય ફૂડનો નાશ

    July 13, 2026
    મોરબી

    Morbi મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ નવમાં દિવસે કાબુમાં આવી, મગફળીનો તમામ જથ્થો બળીને ખાખ

    July 13, 2026
    મોરબી

    Wankanerના ગુંદાખડા ગામે વાડીના મકાનમાંથી ૨૯.૪૭ લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

    July 13, 2026
    મોરબી

    Morbiમાં બે સ્થળે નોટ નંબરી અને તીનપત્તી જુગાર રમતી મહિલાઓ સહીત નવ ઝડપાયા

    July 13, 2026
    મોરબી

    Morbiના મકનસર નજીક રોડ ક્રોસ કરતા યુવાનને ડમ્પરની ઠોકરે ઈજા

    July 13, 2026
    મોરબી

    મોરબી સરદાર સેના બનાવી આગામી શનિવારે કિસાન પંચાયત યોજવાની જાહેરાત

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026

    Iran-US કરાર તૂટી ગયો છે-વધતી જતી ફુગાવાની અસર. વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર

    July 13, 2026

    India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

    July 13, 2026

    14 જુલાઈનું પંચાંગ

    July 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.