Botad તા.19
સહકાર ક્ષેત્રના દેશના સૌથી મોટા સંગઠન સહકાર ભારતીના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર વિભાગના સંયોજક તરીકે બોટાદ વર્ષો જૂના સહકારી કાર્યકર્તા સવજીભાઈ શેખ તથા બોટાદ એપીએમસીના પૂર્વ અધિકારી તથા બોટાદની અનેક ક્રેડીટ સોસાયટી સાથે સંકળાયેલા ભુપતભાઈ ધાધલની બોટાદ જિલ્લા સહકાર ભારતીના અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવી છે તેમની નિયુક્તિને સહકારી સંસ્થાઓએ શુભેચ્છા આપી અભિનંદન પાઠવેલ છે.
Trending
- 4 જુલાઈનું રાશિફળ
- 4 જુલાઈનું પંચાંગ
- World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3
- તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે
- Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે