Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Portugal ના દરિયામાં દુલર્ભ દ્રશ્ય : રોલ કલાઉડ જોવા મળ્યું

    July 3, 2025

    ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન

    July 3, 2025

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Portugal ના દરિયામાં દુલર્ભ દ્રશ્ય : રોલ કલાઉડ જોવા મળ્યું
    • ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન
    • રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે
    • દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court
    • Five-Star Hotel માં સગીર વિદ્યાર્થી પર જાતીય શોષણ કરવાના આરોપ શિક્ષિકાની ધરપકડ
    • રામ તેરી ગંગા મૈલી ફેમ Mandakiniના પિતા જોસેફનું નિધન
    • નાના-લઘુઉદ્યોગોને બેંક લોન પ્રિ-પેમેન્ટ ચાર્જમાંથી મુક્તિ આપતી RBI
    • આઇપીએલ વન્ડર Vaibhav Suryavanshi ઇંગ્લેન્ડમાં પણ ચમકયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: લીંબડી પાસે રૂા.30.81 લાખનો દારૂ ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લીંબડી પાસે રૂા.30.81 લાખનો દારૂ ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalDecember 20, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા. 20
    સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલ એલસીબી ટીમને પાણશીણાથી લીંબડી તરફ ટ્રકમાં દારૂ આવતો હોવાની બાતમી મળતા ઓનેસ્ટ હોટલ પાસે વોચ રખાઈ હતી. જેમાં પંજાબથી કચ્છના સામખીયાણી જતો વિપુલ માત્રામાં વિદેશી દારૂ અને બિયર પકડાયુ હતુ. પોલીસે ટ્રકના કલીનર-ડ્રાઈવરને દારૂ, બિયર, ટ્રક, પ્લાસ્ટીક સ્ક્રેપ સહિત રૂ. 49,37,117ની મત્તા સાથે ઝડપી લઈ 31 ડિસેમ્બર પહેલા દારૂ એકત્ર કરવાના બુટલેગરોના કીમિયા પર પાણી ફેરવી દીધુ છે.થર્ટી ફર્સ્ટ દારૂનો સ્ટોક કરવા લાગ્યા છે. ત્યારે પંજાબથી કચ્છ જતા વિદેશી દારૂના જથ્થાને એલસીબી ટીમે લીંબડી હાઈવે પરથી ઝડપી લીધો છે. 

    મળતી માહીતી મુજબ એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પીએસઆઈ જે.વાય.પઠાણ, કુલદીપભાઈ, પ્રવીણભાઈ, વજાભાઈ સહિતનાઓ લીંબડી હાઈવે પર બુધવારે સાંજે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે પાણશીણાથી લીંબડી તરફ ટ્રકમાં વિદેશી દારૂ આવતો હોવાની બાતમી મળતા ઓનેસ્ટ હોટલ પાસે વોચ રખાઈ હતી.

    જેમાં શંકાસ્પદ ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાં પ્લાસ્ટીક સ્ક્રેપની આડમાં વિદેશી દારૂ હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે ટ્રકના ડ્રાઈવર રાજસ્થાનના સુરેશ પોલારામ મેઘવાળ અને કલીનર પારસરામ હીરારામ બીશ્નોઈની પુછપરછ કરતા આ દારૂ પંજાબના લુધીયાણાથી ડુંગરારામ મોહનલાલ મેઘવાળે ભરી આપ્યો હોવાનું તથા દારૂ સામખીયાળી પહોંચાડવાનો હોવાનું જણાવ્યુ હતુ. 

    જયારે ટ્રકમાં તપાસ કરતા પ્લાસ્ટીક સ્ક્રેપની આડમાં વિદેશી દારૂની 4147 બોટલ અને 6971 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂ.30,81,953નો દારૂ, 7,24,164ના બીયર, રૂ.10 લાખનો ટ્રક, રૂ. 1.20 લાખનો 120 મણ પ્લાસ્ટીક સ્ક્રેપ સહિત રૂ. 49,37,117ની મત્તા જપ્ત કરી ઝડપાયેલા 2 ઉપરાંત દારૂ, મોકલનાર, ભરી આપનાર, મંગાવનાર તમામ સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadhના કેશોદમાં સગીરા પર બે વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Sardhar: વેપારી પર હુમલો કરનાર માથાભારે પિતા-પુત્ર આખરે ઝડપાયા

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: લોખંડ ચોરીનો ભેદ ઉકેલયો, બે ને દબોચી લીધા

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Vichhiya: કારમાંથી 54 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રોડ પર ચક્કાજામ કરનાર 13 વ્યક્તિ સામે ફરિયાદ

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: વઢવાણમાં સુડવેલ સોસાયટીના રહિશોનો મનપા કચેરી ખાતે સુત્રોચ્ચાર

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Portugal ના દરિયામાં દુલર્ભ દ્રશ્ય : રોલ કલાઉડ જોવા મળ્યું

    July 3, 2025

    ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન

    July 3, 2025

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025

    દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court

    July 3, 2025

    Five-Star Hotel માં સગીર વિદ્યાર્થી પર જાતીય શોષણ કરવાના આરોપ શિક્ષિકાની ધરપકડ

    July 3, 2025

    રામ તેરી ગંગા મૈલી ફેમ Mandakiniના પિતા જોસેફનું નિધન

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Portugal ના દરિયામાં દુલર્ભ દ્રશ્ય : રોલ કલાઉડ જોવા મળ્યું

    July 3, 2025

    ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન

    July 3, 2025

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.