Kuwait,તા,23
વડાપ્રધાન મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન ‘ધી ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનીત કરવામાં આવ્યા હતા.કુવૈતના અમીર શેખ પેશાલ અલ અહમદ અલ-જબર-સાબાએ વડાપ્રધાન મોદીને આ સન્માનથી નવાજયા હતા. મોદીને આ સન્માન બન્ને દેશો વચ્ચે સબંધોને મજબુત કરવા માટે આપવામાં આવ્યું હતું.