Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ
    • IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે
    • મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત
    • Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ
    • Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી
    • Axiom-4નું ઉડ્ડયન ફરી એક વખત મુલત્વી
    • મોદીને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવવાનું ટ્રમ્પે આમંત્રણ આપ્યુ પણ મોદીની ના
    • Iran માં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar બે યુવકને હાથબ નજીક કાળમુખું ડમ્પર ભરખી ગયું
    સૌરાષ્ટ્ર

    Bhavnagar બે યુવકને હાથબ નજીક કાળમુખું ડમ્પર ભરખી ગયું

    Vikram RavalBy Vikram RavalDecember 24, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.24

    ઘોઘા પંથકના આજુબાજુના વિસ્તારોમાં જાણે કાળચક્ર સ્થિર થયું હોય તેમ વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે. ઘોઘા તાબેના હાથબ ગામમાં ગત મોડી રાત્રિના ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બે નેપાળી યુવાનોના કમકમાટી ભર્યાં મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતની ઘટના બાદ ડમ્પરનો ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. સામાન્ય વ્યક્તિને વિચલિત કરી દે તેવા ભયાવહ દ્રશ્યો આ અકસ્માતમાં સર્જાયા હતા.

    ભાવનગર પંથકમાં ડમ્પર ટ્રક જાણે કે, યમદૂત બન્યા હોય તેમ ડમ્પર સાથે અકસ્માતની ઘટનામાં માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. ભાવનગર પંથકમાં છેલ્લા આઠ દિવસથી ડમ્પર વાહનમાં જાણે કે કાળ પ્રવેશ્યો હોય તેમ ત્રાપજ અને ગારિયાધારની અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત થયાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. હાથબ નજીક યમદૂત બનીને ફરતા ડમ્પરે વધુ બે યુવાનના જીવ ભરખી લીધા છે. અકસ્માતની આ ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત મોદી રાત્રે સર્જાયેલ અકસ્માતની વિગત એવી છે કે, મૂળ નેપાળના વતની અને કોળીયાક ગામમાં આવેલ મૂળજીભાઈ ગોવિંદભાઈ જેઠવા (રહે. નવા રતનપર, તા. ભાવનગર)ની કોળીયાક ગામમાં આવેલ સદ્ગુરુ રેસ્ટોરન્ટમાં નોકરી કરતા અને રેસ્ટોરન્ટમાં જ રહેતા સન્ત બહાદુર લોકવીર કામી (ઉં.વ.૨૫) અને મહેન્દ્ર ધનબહાદુર દમાઈ (ઉં.વ.૨૪) ગઈકાલે રાત્રિના ૧૦.૩૦ કલાક આસપાસ તેમના શેઠનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં.જી.જે.-૦૪ – બી.જે. – ૬૭૨૮ લઈને હાથબ ગામમાં પાન મસાલો ખાવા માટે ગયા હતા. તે દરમિયાન લાખણકા રોડ પરથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર નં.જી.જે.૦૪ – એ.ડબલ્યુ. ૭૯૮૪ના ચાલકે પોતાનું ડમ્પર પૂરપાટ ઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કરતા બંને યુવાનોને હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બંનેના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યાં મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત સ્થળ પર વિચલિત કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ અકસ્માતની ઘટના બાદ ડમ્પરનો ચાલક પોતાનું ડમ્પર મૂકી નાસી ગયો હતો. અકસ્માતની આ ઘટના અંગે મૃતક યુવાનોના મામા સચિન બીર બહાદુર બીકા (રહે. હાલ કોળીયાક, મૂળ વતન નેપાળ) એ ડમ્પરના ચાલક વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

    મૃતક બંને યુવાનો થોડા દિવસ પહેલા કોળીયાક પેટયું રળવા માટે આવ્યા હતા

    હાથબ ગામ નજીક અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર બંને યુવાનો નેપાળમાં વતની હોવાનું તેમજ મૃતક સન્ત બહાદુર લોકવીર કામી છેલ્લા ૨૦ દિવસથી આ હોટલમાં કામ માટે આવ્યા હતા. સંત બહાદુરને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું તેમજ મહેન્દ્ર ધન બહાદુર છેલ્લા બે મહિના આ હોટલમાં કામ કરવા આવ્યો હતો અને સંતાનમાં તેને ચાર વર્ષની પુત્રી છે.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025

    Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ

    June 18, 2025

    Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી

    June 18, 2025

    Axiom-4નું ઉડ્ડયન ફરી એક વખત મુલત્વી

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.