Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Malaika ની મહિલાઓને સલાહ જીવનમાં આર્થિક રીતે સ્વતંત્ર રહો
    મનોરંજન

    Malaika ની મહિલાઓને સલાહ જીવનમાં આર્થિક રીતે સ્વતંત્ર રહો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 28, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મલાઈકા અરોરાએ આર્થિક સ્વતંત્રતા અને મહિલાની આગવી ઓળખ વિષે વ્યક્ત કરેલા વિચારોમાં આધુનિક મહિલાના વ્યક્તિત્વનું પ્રતિબિંબ દેખાય છે

    Mumbai, તા.૨૮

    મલાઈકા અરોરાએ પર્સનલ લાઈફમાં ડાઈવોર્સ અને બ્રેકઅપ જેવી ઘટનાનો સામનો કરેલો છે. ખાન પરિવારની બંડખોર પુત્રવધૂથી માંડીને અર્જુન કપૂરની એક્સ ગર્લળેન્ડ સુધીના વિવિધ તબક્કામાંથી પસાર થયેલી મલાઈકા અરોરાના મતે, મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા ખૂબ જરૂરી છે અને કોઈપણ ભોગે તેનું જતન થવું જોઈએ.  પરિણીત અને લગ્નોત્સુક મહિલાઓને ઉદ્દેશીને મલાઈકાએ પ્રશ્નોત્તરી દરમિયાન લગ્ન પછી મહિલાની વ્યક્તિગત ઓળખના મહત્ત્વ અંગે વાત કરી હતી. લગ્ન પછી પતિના ફાઈનાન્સની સાથે જ પોતાના આર્થિક વ્યવહારો ભેળવી દેવાના બદલે અલગ રાખવા મલાઈકાએ સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે, જો તેરા હૈ, વો તેરા હૈ. જો મેરા હૈ, વો મેરા હૈ. લગ્ન પછી મહિલા નવા પરિવારમાં ભળી જવા પ્રયાસ કરે છે, પરંતુ આ સાથે પોતાની અલગ ઓળખ પણ જાળવી રાખવી જોઈએ.  મલાઈકાએ લગ્ન પછીના ફાઈનાન્સ પ્લાનિંગ અંગે ખુલીને વાત કરતાં કહ્યું હતું કે, સાથે મળીને આગળ વધવું તે સારી બાબત છે. પણ, તેનો અર્થ એ નથી કે, તમારા અસ્તિત્વને ભૂંસીને નવી ઓળખ ધારણ કરી લેવી. લગ્ન પછી પતિની અટકને મહિલા ધારણ કરે છે. ઠીક છે, પરંતુ બેંક એકાઉન્ટ તો અલગ જ રાખવા જોઈએ.  મલાઈકા અરોરાએ આર્થિક સ્વતંત્રતા અને મહિલાની આગવી ઓળખ વિષે વ્યક્ત કરેલા વિચારોમાં આધુનિક મહિલાના વ્યક્તિત્વનું પ્રતિબિંબ દેખાય છે. અરબાઝ ખાન સાથે લગ્ન બાદ મલાઈકા અરોરા ફિલ્મી પરિવારની સભ્ય બની હતી. બે દાયકાના લગ્નજીવન બાદ ૨૦૧૭માં મલાઈકાએ અરબાઝ સાથે છૂટાછેડા લીધા હતા. આ અગાઉ ૨૦૧૬થી મલાઈકા અને અર્જુન પાર્ટનર તરીકે સાથે રહ્યા હતા. તાજેતરમાં અર્જુન અને મલાઈકા છૂટા પડ્યા હોવાનું કહેવાય છે. મલાઈકાએ તાજેતરમાં પોતાના દીકરા અરહાન સાથે મળીને મુંબઈમાં રેસ્ટોરાં શરૂ કરી છે. આ ઉપરાંત મોડેલિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં પણ મલાઈકા સારું કમાઈ રહી છે.

    Malaika Arora
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    આઠ કલાકની શિફ્ટ પર ચર્ચા વચ્ચે Deepika લાંબા કામના કલાકોને વાજબી ઠેરવે છે

    May 2, 2026
    મનોરંજન

    Firoz Nadiadwala એ ’હેરા ફેરી’ કોપીરાઈટ કેસમાં ફરિયાદ નોંધાવી; છેતરપિંડી અને માનહાનિનો આરોપ લગાવ્યો

    May 2, 2026
    મનોરંજન

    ‘Bhoot Bangla’ ફિલ્મે પ્રભાસની ’ધ રાજા સાબ’ ફિલ્મને પણ પાછળ છોડી દીધી

    May 2, 2026
    મનોરંજન

    Oscars નવા નિયમો જાહેર કર્યા છે, જેનાથી કલાકારોને એક જ શ્રેણીમાં એક કરતાં વધુ નોમિનેશન મળવાની મંજૂરી મળી

    May 2, 2026
    મનોરંજન

    Munawar Farooqui પિતા બન્યો, પત્ની મહેજબીને પુત્રીને જન્મ આપ્યો; હોસ્પિટલનો ફોટો સામે આવ્યો

    May 2, 2026
    મનોરંજન

    એક દિન ફિલ્મની બોક્સ ઓફિસ પર હાલત ખરાબ, સ્ટાર કિડનો ન ચાલ્યો જાદુ!!

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.