Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો
    • Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»ઠંડીમાં સાંભરે જોગિંગ પાર્ક
    હેલ્થ

    ઠંડીમાં સાંભરે જોગિંગ પાર્ક

    Vikram RavalBy Vikram RavalDecember 31, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શિયાળો કેટલાય લોકો માટે આશીર્વાદ સ્વરૂપ બની જાય છે, તેમકે આ શિયાળો કેટલાય એકલા અટૂલા લોકોને સાથ તથા સાથી મેળવી આપે છે અને એ પણ હાલતા-ચાલતા એટલે કે જોગર્સ પાર્કમાં. આ જોગર્સ પાર્કમાં આબાલવૃદ્ધ ઘણા લોકો ચાલવા કે કસરત કરવા અને ચહેલવા આવતા હોય છે. ઘણા દાદા-દાદી સવારે ચાલવા કે પ્રવૃત્તિનાં સાનિધ્યનો લાહવો લેવા આવે છે, તો કેટલાક માત્ર હસવા… અરે… અરે… હસવા એટલે કે લાફિંગ ક્લબ બનાવીને હસવા, આખરે એ પણ તો એક કસરત જ છે. એ બહાને તેઓ તનાવભર્યા જીવનમાંથી થોડા હળવા પણ બનતા હશે. આ તો થઈ વૃધ્ધોની વાતો… એવા વૃધ્ધો જે દિલથી જીવી જીણે છે, શિયાળાને જ નહિ, જીવનને પણ માણી જાણે છે. આખરે ‘દિલ તો બચ્ચા હૈ જી…’

    શિયાળાની ઠંડીની કણકણમાં યુવા હૈયાની ધડકન પણ કંઈક વધારે જ જોશથી ધડકતી હોય તેવું લાગતું હોય છે. વોક કરતાં કરતાં તેમને પણ મિત્રો મળી જતા હોય છે. તેમાં કેટલીક મૈત્રી તો જીવનભર માટેની પણ બંધાઈ જતી હોય છે. જો તમે પણ આ શિયાળામાં તમારી આસપાસમાં ગાર્ડનમાં એકાદ લટાર મારશો તો તમને પણ આવા નજારા જોવા મળશે.  ક્યાંક લાફિંગ ક્લબમાં સર્કલ બનાવીને હાથ ઊંચા કરીને મોટે-મોટેથી હસતા લોકો જોવા મળશે, તો ક્યાંક આસન પાથરીને યોગા કરતા લોકો પણ જોવા મળશે, ક્યાંક યુવા હૈયાઓ સામસામે વોક કરતાં કરતાં આંખોથી આંખો મેળવતા પણ નજરે ચડી જશે. કેટલાંક બાળકો જે મા-બાપની સાથે પોતાની સવારની મીઠી ઊંઘ બગાડીને પરાણે ઢસડાઈને આવ્યા હશે તે બેઠા બેઠા ઝોકા ખાતા પણ જોવા મળશે.

    કેટલાક કિસ્સા તો એવા જોવા મળશે કે ઘરેથી શરીર ઉતારવામાં મક્કમ મનોબળ સાથે જોગર્સ પાર્કમાં આવ્યા હોય અને અહીં નાસ્તાની લારીવાળાનાં ખિસ્સા ભરતા હોય, એટલે કે સવાર સવારમાં જ ગરમા-ગરમ પૌઆ, ખીચુ કે મકાઈને જોઈ શરીર ઉતારવાનાં ઈરાદાને કાલ પર છોડી દેતાં હોય.

    કેટલાંક લોકો પરોઢિયે ગંભીરતાથી વાંચન કરતા પણ જોવા મળશે. તો કેટલાક લોકો મિત્રો કે સહાંવ્હાલા સામે હૈયાવરાળ ઠાલવવા પણ જોગર્સ પાર્કમાં આવતા હોય છે. હવે તો કેટલાંક યોગા ક્લાસવાળા પણ લોકોને અહીં જ કસરતો શિખવાડતા હોય છે. કેટલાક પ્રેમી પંખીડાઓ માટે મિલનનું સ્થળ પણ બની જતા હોય છે આ જોગિંગ પાર્ક.

    આ શિયાળામાં આ બધા નજારાની મજા  માણવા ઈચ્છતા હોવ તો ચોક્કસ એકાદ દિવસ વહેલા ઊઠીને તમારા ઘરની આસપાસનાં જોગર્સપાર્કમાં લટાર મારજો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025
    લેખ

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025
    રાષ્ટ્રીય

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025
    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    ચીન બાદ હવે America માં કોરોનાના નવા વેરિયેન્ટનો પગપેસારો

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.