Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 3, 2025

    Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે

    July 3, 2025

    Gondal નજીક પાનના ગલ્લામાંથી રોકડ, કુલર અને સિગરેટની ચોરી

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે
    • Gondal નજીક પાનના ગલ્લામાંથી રોકડ, કુલર અને સિગરેટની ચોરી
    • Rajkot નકલી નોટ પ્રકરણની તપાસ પોરબંદર સુધી લંબાઈ
    • Upleta: મોટીપાનેલી નજીક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
    • Rajula મારા મારીના બનાવમાં સિક્યુરિટી સુપરવાઇઝરને સાત વર્ષથી જેલ
    • Jetpur નજીક રાહદારી યુવાનનું બાઈક હડફેટે મોત
    • Rajkot: મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Botad ની શાળામાં ચોરી કરાવવાનો આક્ષેપ, ક્લાસ રૂમના કેમેરા ઉતારી પરિસરમાં મુક્યા
    સૌરાષ્ટ્ર

    Botad ની શાળામાં ચોરી કરાવવાનો આક્ષેપ, ક્લાસ રૂમના કેમેરા ઉતારી પરિસરમાં મુક્યા

    Vikram RavalBy Vikram RavalJanuary 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાળાના જ શિક્ષક ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે કે શાળામાં પરીક્ષા દરમિયાન ચોરી કરાવવામાં આવે છે

    Botad ,તા.૧

    બોટાદ શહેરની શાળા નંબર ૨૦માં ચાલી રહેલા કથિત અનિયમિતતાઓ અને ગેરરીતિઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાં શાળાના જ વિદ્યાસહાયક શિક્ષક ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે કે શાળામાં પરીક્ષા દરમિયાન ચોરી કરાવવામાં આવે છે અને આ માટે ક્લાસરૂમના કેમેરા હટાવીને પરિસરમાં મૂકવામાં આવે છે.

    વિદ્યાસહાયક શિક્ષકે આક્ષેપ કર્યો છે કે આ કારણે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે અને શાળામાં શૈક્ષણિક વાતાવરણ બગડી રહ્યું છે. તેમણે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાની ફરિયાદ કરી છે.

    આ બાબતે શાળાના આચાર્ય ચેતનભાઈ ગોહિલે કેમેરા મૂકવાના નિર્ણયનો બચાવ કર્યો છે. જોકે, વિદ્યાસહાયક શિક્ષકના આક્ષેપોએ શાળામાં અને શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. આ ગંભીર આરોપો બાદ શિક્ષણ વિભાગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ ઉઠી છે.આ મામલો માત્ર એક શાળા સુધી મર્યાદિત નથી, પરંતુ આખા શિક્ષણતંત્ર પર સવાલ ઉઠાવે છે. શું આવી ઘટનાઓ અન્ય શાળાઓમાં પણ બની રહી છે  આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ શાળામાં ચાલી રહેલા કથિત અનિયમિતતાઓ અંગે તપાસ કરવાની માંગ કરી છે. શિક્ષણ વિભાગ આ મામલે કેટલી ગંભીરતાથી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

    Botad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gondal નજીક પાનના ગલ્લામાંથી રોકડ, કુલર અને સિગરેટની ચોરી

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Upleta: મોટીપાનેલી નજીક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Rajula મારા મારીના બનાવમાં સિક્યુરિટી સુપરવાઇઝરને સાત વર્ષથી જેલ

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur નજીક રાહદારી યુવાનનું બાઈક હડફેટે મોત

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: જુગાર રમતી મહિલા સામે પોલીસની કડક કાર્યવાહી,બે દરોડામાં ૧૦ મહિલાઓ પકડાઈ

    July 3, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh માં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ‘નિર્વાણલાડુ’ મહોત્સવ સંપન્ન

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 3, 2025

    Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે

    July 3, 2025

    Gondal નજીક પાનના ગલ્લામાંથી રોકડ, કુલર અને સિગરેટની ચોરી

    July 3, 2025

    Rajkot નકલી નોટ પ્રકરણની તપાસ પોરબંદર સુધી લંબાઈ

    July 3, 2025

    Upleta: મોટીપાનેલી નજીક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

    July 3, 2025

    Rajula મારા મારીના બનાવમાં સિક્યુરિટી સુપરવાઇઝરને સાત વર્ષથી જેલ

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 3, 2025

    Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે

    July 3, 2025

    Gondal નજીક પાનના ગલ્લામાંથી રોકડ, કુલર અને સિગરેટની ચોરી

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.