Washington તા.3
દક્ષિણ અમેરિકી દેશ ચિલીમાં ગઈકાલે સાંજે ભૂકંપનાં જોરદાર ઝટકા આવ્યા હતા. જેની તીવ્રતા 6.1 ની હતી. જોકે આ ભૂકંપથી જાનહાનીનાં કોઈ અહેવાલ નથી.
યુરોપીય ભુમધ્ય સાગરીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (ઈએમએસસી) અનુસાર એન્ટોફ ગાસ્તા, ચિલીમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આપ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 104 કિલોમીટરની ઉંડાઈ પર હતું.

