Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»ના ઉમ્ર કી સીમા હો, સરહદ પાર કરીને Pakistan પહોંચ્યો બાબૂ
    અન્ય રાજ્યો

    ના ઉમ્ર કી સીમા હો, સરહદ પાર કરીને Pakistan પહોંચ્યો બાબૂ

    Vikram RavalBy Vikram RavalJanuary 3, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Lahore/Aligarh, તા.૩

    પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ સંબંધમાં ધરપકડ થયા બાદ ભારતના ઉત્તર પ્રદેશથી અલીગઢથી પાકિસ્તાન ગયેલા યુવકને પ્રેમ મોંઘો પડ્યો છે. પાકિસ્તાની પોલીસે તેની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો. આશિક દિલ પર ચોટ તે સમયે લાગી જ્યારે તેની પાકિસ્તાની મહેબૂબાએ તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો. સોશિયલ મીડિયા પર લોકો બાદલ બાબુને એવું કહીને મઝાક ઉડાવી રહ્યા છે કે, “બુલાતી હૈ મગર જાને કા નહીં” હાલમાં પાડોશી દેશમાં બાદલ બાબુની ધરપકડના અહેવાલને કારણે તેના ઘરમાં કોહરામ મચ્યો છે.

    તો હકીકત એ છે કે અલીગઢના બરલા પોલીસ સ્ટેશન વિસ્તારના ખિતકારી ગામમાં રહેતો બાદલ બાબુ શરમાળ સ્વભાવનો છોકરો હતો. ઓગસ્ટ ૨૦૨૪માં રક્ષાબંધન બાદ નોકરીની શોધમાં તે દિલ્હી પહોંચ્યો હતો. તેને ક્યાંક નોકરી પણ મળી ગઈ હતી. બકોલ બાબુના પિતા કિરપાલ સિંગ, બાદલ બાબૂ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. બાબુના પિતા કિરપાલ સિંહના જણાવ્યા અનુસાર બાદલ બાબુને જ્યારે તેમના પુત્રની ધરપકડની જાણ સોશિયલ મીડિયા દ્વારા થઈ ત્યારે તેઓ વિશ્વાસ ન કરી શક્યા. હવે પિતાને શું ખબર કે ફેસબુકના આદી રહેનાર શરમાળ છોકરો આ બધા કાંડ કરે છે.

    જોકે, લગભગ ૨૦-૨૫ વર્ષની ઉંમરની બાબૂને ૨૮ ડિસેમ્બરે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંડી બહાઉદ્દીન જિલ્લા (લાહોરથી લગભગ ૨૪૦ કિલોમીટર દૂર)માં ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં ઘૂસવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાબૂએ ફેસબુક મિત્ર સનાને મળવા માટે ગેરકાયદેસર રીતે સીમા પાર કરી હતી, જેની સાથે તે લગ્ન કરી ઘર વસાવવા માંગતો હતો. બાબૂને પાકિસ્તાનના વિદેશી કાનૂનની ધારા ૧૩ અને ૧૪ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી, કારણ કે તે કોઈ કાયદાકીય દસ્તાવેજ વગર પાકિસ્તાનમાં ઘૂસ્યો હતો. બાબૂને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેણે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, હવે આ મામલાની આગામી સુનવણી ૧૦ જાન્યુઆરીએ થશે.

    બાબૂની ધરપકડ થયા બાદ પાકિસ્તાન પોલીસે તેની મહેબૂબાના સરનામે પહોંચીને તેનું પણ નિવેદન નોંધ્યું. ૨૧ વર્ષીય સના રાનીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તે અઢી વર્ષથી ફેસબુક પર બાબૂની મિત્ર છે. પરંતુ હું બાબૂ સાથે લગ્ન કરવા માંગતી નથી.

    બાબૂ ગેરકાયદેસર રીતે સીમા પાર કરી મંડી બહાઉદ્દીનમાં સના રાનીના મોંગ ગામમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે પોલીસે ઘરપકડ કરી લીધી. શું બાબૂની રાની સાથે મુલાકાત થઈ કે નહીં, આ સવાલ પર પોલીસ ઓફિસરોએ જણાવ્યું હતં કે તે તેનું મોઢું જોઈ શકે નહીં.

    બાદલ બાબૂની ધરપકડના અહેવાલ સામે આવ્યા બાદ કોહરામ મચ્યો છે. તેના પરિવારે ભારત સરકાર, ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલામાં દખલ કરવાની અને બાબૂને છોડાવવા માટે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની અપીલ કરી છે. બાબૂની માતા જણાવે છે કે, અમે અમારા દીકરાને પાછો લાવવા માંગીએ છીએ અને અમને નથી ખબર કે તે કેવી રીતે ભારત આવશે? અમે પ્રધાનમંત્રીને મદદ માટે અપીલ કરી રહ્યા છીએ. દરમિયાન, અલીગઢના પોલીસ અધિક્ષક (ગ્રામીણ) અમૃત જૈને પુષ્ટિ કરી છે કે પરિવાર તરફથી અરજી મળી છે. તે આગળ આ મામલો વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવશે.

    જૈને કહ્યું, “અમે જે પણ જરૂરી પગલાં લઈશું તે કરીશું. અમારું પ્રાથમિક લક્ષ્ય પાકિસ્તાનની કસ્ટડીમાંથી તેની મુક્તિ સુનિશ્ચિત કરવાનું છે.”

    Lahore/Aligarh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Elon Musk ડોનાલ્ડ ટ્રમ્પના ’બિગ બ્યુટીફુલ બિલ’ વિરુદ્ધ એકસ પર મોરચો ખોલ્યો, લખ્યું – ’કિલ ધ બિલ’

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    America ૧૨ દેશોના લોકો અમેરિકા મુસાફરી કરી શકશે નહીં, ૭ અન્ય દેશો પર પણ કડક કાર્યવાહી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાણી સહિત અનેક મુદ્દાઓ પર ભારત સાથે વ્યાપક વાતચીત ઇચ્છે છે: Pakistan વિદેશ મંત્રી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.