Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે
    • Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું
    • Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે
    • Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે
    • ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri
    • AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે
    • Ukraineના રાષ્ટ્રપતિએ Saudi Arabia, Qatar અને UAE સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી
    • America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ક્રિકેટ સહિતના જુગાર રમાડતી ઓનલાઇન ગેમીંગ એપ પર પ્રતિબંધ મુદ્દે અરજી ફગાવતી High Court
    અમદાવાદ

    ક્રિકેટ સહિતના જુગાર રમાડતી ઓનલાઇન ગેમીંગ એપ પર પ્રતિબંધ મુદ્દે અરજી ફગાવતી High Court

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.04

      ક્રિકેટ સહિતની રમતો ઉપર ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જુગાર રમાડતી ગેમિંગ એપ્લિકેશન ઉપર પગલાં લેવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. આ એપ્લિકેશનો ઉપર જુગાર રમાડીને યુવાધન પૈસા બરબાદ કરતા હોવાની અને લત લાગતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

    ક્રોસવર્ડ પઝલ અને કોન બનેગા કરોડપતિ જેવી ગેમ રમાડી પ્રશ્નો પૂછીને નાણાકીય રિવોર્ડ આપવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. જોકે આ જ પ્રકારના મુદ્દાઓ ઉપસ્થિત કરતી જાહેર હિતની અરજી બોમ્બે હાઇકોર્ટમાં દાખલ થઇ હોવાથી અને સામાવાળાઓને નોટીસ બજી ગઇ હોવાથી તેવા એક સરખા મુદ્દા ઉપર ગુજરાત હાઇકોર્ટ આ અરજી સાંભળી શકે નહી તેવો મત ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીન ખંડપીઠે વ્યક્ત કરીને પિટિશન ફગાવી દીધી હતી.

    આ બાબતે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો પણ ટાંકવામાં આવ્યો હતો કે એક હાઇકોર્ટમાં જ્યારે એક મુદ્દ ઉપર ચુકાદો આપવામાં આવતો હોય ત્યારે તેની આખા દેશમાં અસર હોવાથી તેવા જ મુદ્દા ઉપર બીજી હાઇકોર્ટ આ મુદ્દો સાંભળી શકે નહી. અલબત્ત અદાલતે અરજદારના વકીલને જણાવ્યું હતું કે, તેઓ બોમ્બે હાઇકોર્ટમાં ઇન્ટરવેનર તરીકે અરજી કરી શકે છે.  

    કેસની વિગતો મુજબ અમદાવાદના સુમિત પ્રજાપતિ નામના અરજદાર દ્વારા જાહેર હિતની અરજી કરીને રજૂઆત કરવામાં આવી હતી કે આજકાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા અન્ય જગ્યાએ ઓનલાઇન ગેમ્સની લોભામણી જાહેરાતો મૂકવામાં આવે છે અને આ ગેમમાં શરૂઆતમાં અમુક પ્રશ્નો પૂછીને યુવાધનને ગેમ રમવા માટે લલચાવવામાં આવે છે.

    ક્રિકેટ અને ક્વિઝ કોન્ટેસ્ટ જેવી આ ગેમોમાં શરૂઆતમાં અમુક પ્રશ્નો પૂછે છે અને ત્યારબાદ જેમ જેમ ઊંડા ઉતરવામાં આવે તેમ તેમ પૈસા નો વ્યવહાર થતો હોય છે. આથી આ સમગ્ર બાબત જુગાર ધારામાં સમાવિષ્ટ હોવાથી આ એક પ્રકારનો જુગાર છે. આવી ગેમ ના માધ્યમથી પૈસા કમાવવાની લાલચ આપવામાં આવે છે. તેથી યુવાધન અને લોકો ખાસ કરીને ગરીબ લોકો ગેમ રમે છે અને આમાં પૈસા ગુમાવીને બરબાદ થાય છે.

    એટલું જ નહીં આ આ ગેમની લત લાગી જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પરિવારોમાં પણ પારાવાર મુશ્કેલીઓ થઈ રહેલી છે. બાળકોને પણ તેની લત લાગી શકે છે. આથી આ ગેમોને જુગાર ધારા હેઠળ આવરી લઈને તેના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. આ અરજીમાં બેંગલોર અને હરિયાણા ની બે ગેમિંગ કંપનીઓને પક્ષકાર તરીકે જોડવામાં આવી હતી. 

    જોકે રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરી હતુંકે જો ગેમ ઓફ સ્કીલ હોય તો તે જુગાર ધારા ના કાયદા હેઠળ સમાવેશ થતો નથી. આ બાબતે સુપ્રીમ કોર્ટના આદેશો પણ છે આ બાબતે અગાઉ બોમ્બે હાઇકોર્ટમાં એક જાહેર હિત ની અરજી થઈ હતી. બન્ને પક્ષકારોને સાંભળીને હાઇકોર્ટે ઉપરોક્ત આદેશ કર્યો હતો.

    Ahmedaba High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    અમદાવાદ

    વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

    April 24, 2026
    અમદાવાદ

    Adani Universityમાં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026

    Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે

    April 25, 2026

    ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri

    April 25, 2026

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.