Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,
    • Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી
    • Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા
    • Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા
    • Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું
    • PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના
    • શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું દુ:ખ : Ahmedabad દુર્ઘટના વિશે મોદીએ શોક દર્શાવ્યો
    • અંજલીબેન, ભંડેરી-ભારદ્વાજ પરિવાર બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara જુગાર રમતા ઝડપાયેલો ફતેગંજનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ
    વડોદરા

    Vadodara જુગાર રમતા ઝડપાયેલો ફતેગંજનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    Vikram RavalBy Vikram RavalJanuary 6, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara ,તા.06

    તરસાલી શરદ નગરમાં જુગાર રમતા ફતેગંજ પોલીસ સ્ટેશનના વહીવટદાર સહિત ૧૨ જુગારીઓ મકરપુરા પોલીસના  હાથે ઝડપાઈ ગયા હતા. જુગાર રમતા ઝડપાયેલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

    મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત તા. ૨૯ મી ના રોજ  વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, તરસાલી શરદ નગરના મકાન નંબર ૬૯૬ માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા ૧૨ જુગારીઓ પકડાઈ ગયા હતા. જેમાં ફતેગંજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ સંજય સાહેબરાવ બેડસે (રહે-સોમનાથ નગર, તરસાલી) પણ ઝડપાઇ ગયો હતો. જુગારની લતના કારણે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

    suspended vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ ટકા સુધી માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નિર્ણય

    June 11, 2025
    વડોદરા

    Vadodara: રાત્રિ બજારમાં ફરી એક વાર મારામારી થતાં ઉત્તેજના,યુવકને પટ્ટાથી મારતાં ઇજા

    June 11, 2025
    વડોદરા

    Vadodara:ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025

    Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા

    June 12, 2025

    Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું

    June 12, 2025

    PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.