Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026

    IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ

    May 1, 2026

    વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત
    • IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ
    • વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan
    • Team India નો ‘હીરો’ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં ફ્લોપ
    • DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો
    • Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે
    • Jamnagar: ખોટા કારણસર દાવો રદ કરનાર કંપનીને ગ્રાહક કમિશનની લપડાક
    • Jamnagar: પલંગ ઉપરથી પટકાતા વૃદ્ધનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Ticker માં જુના ઝઘડાનું સમાધાન માટે બોલાવી હુમલો : ત્રણને ઇજા
    સૌરાષ્ટ્ર

    Ticker માં જુના ઝઘડાનું સમાધાન માટે બોલાવી હુમલો : ત્રણને ઇજા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 8, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.08

    મુળી તાલુકાના ટીકર ગામ પાસે આવેલ મંદિર નજીક ત્રણ શખ્સને નજીવી બાબતે ચાર શખ્સોએ એકસંપ થઈ લાકડી, કુહાડી સહિતના હથિયારો વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર શખ્સે ગામમાં જ રહેતા ચાર શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

    મુળીના ટીકર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ ઉદેશાના ભત્રીજા હિતેશભાઈ ઉદેશાના ઘરના ફોનમાં ભરતભાઈ ગંગારામભાઈ ગાળીયા અવાર-નવાર ફોન કરતા હોય તે બાબતે બે દિવસ પહેલા થયેલ બોલાચાલીનું સમાધાન કરવા રામજીભાઈ ઉદેશાના ભાઈ ઘનશ્યામભાઈ ઉદેશાને બોલાવવાનું કહેતા ફરિયાદીના ભાઈ ઘનશ્યામભાઈ ઉદેશા, ભત્રીજો હિતેશભાઈને રામાપીરના મંદિર પાસે આવ્યા હતા. દરમ્યાન ફરિયાદીના ભત્રીજા હિતેશભાઈએ ભરતભાઈ ગાળીયાને ઘરના ફોનમાં ફોન કરવા બાબતે ઠપકો આપ્યો હતો અને બીજી વાર ફોન નહીં કરવાનું જણાવતા ભરતભાઈ અને તેમના સાથે રહેલા પરિવારના સભ્યો ઉશ્કરાઈ ગયા હતા અને કુહાડી, લાકડી સહિતના હથિયારો વડે ફરિયાદી ભરતભાઈ ઉદેશા તેમના ભાઈ ઘનશ્યામભાઈ ઉદેશા અને ભત્રીજા હિતેશભાઈ ઉદેશાને મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ મુળી પોલીસ મથકે  જીલાભાઈ મગનભાઈ ગાળીયા, અનિલભાઈ બાલાભાઈ ગાળીયા, છેલાભાઈ ઉર્ફે શૈલેષ જીલાભાઈ ગાળીયા અને ભરત ગંગારામભાઈ ગાળીયા તમામ રહે.ટીકર તા.મુળીવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલા ની ઘટના

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026

    IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ

    May 1, 2026

    વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan

    May 1, 2026

    Team India નો ‘હીરો’ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં ફ્લોપ

    May 1, 2026

    DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો

    May 1, 2026

    Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026

    IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ

    May 1, 2026

    વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.