Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સિંહ Junagadh શહેરમાં પ્રવેશ્યા: કસ્તુરબા સોસાયટીમાં બે પશુઓને આરોગી ગયા

    August 6, 2025

    Veraval, Talala and Sutrapada માં વિજચોરી અંગે વ્યાપક દરોડા

    August 6, 2025

    Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સિંહ Junagadh શહેરમાં પ્રવેશ્યા: કસ્તુરબા સોસાયટીમાં બે પશુઓને આરોગી ગયા
    • Veraval, Talala and Sutrapada માં વિજચોરી અંગે વ્યાપક દરોડા
    • Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ
    • Dhoraji: બસ સળગાવવાના બનાવમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
    • Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા
    • Bhavnagar નજીક મહાકાય પવનચકકી ધરાશાયી કરાઇ
    • Jasdan ના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત એ આપઘાત કરી લીધો
    • Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Gujaratના શિક્ષણ જગતમાં ફફડાટ; વડોદરામાં સામે આવ્યું મોટું પુરવણી કૌભાંડ!
    વડોદરા

    Gujaratના શિક્ષણ જગતમાં ફફડાટ; વડોદરામાં સામે આવ્યું મોટું પુરવણી કૌભાંડ!

    Vikram RavalBy Vikram RavalAugust 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢિયારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી

    Vadodara,તા.૨

    વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ પર પુરવણી કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. કોંગ્રેસે સામાન્ય સભામાં પુરાવા સાથે આક્ષેપ કરતા ડીડીઓ દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ શરૂ કરાવતાં શિક્ષણ વિભાગના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. કેવી રીતે પુરવણી કૌભાંડ આચર્યું તે જુવો અમારા રિપોર્ટમાં.

    વડોદરા જિલ્લા પંચાયતમાં આવતી શાળાઓમાં પરીક્ષા દરમિયાન આપવામાં આવતી પૂરવણીમાં મોટું કૌભાડ થયું હોવાની શંકા સેવાઈ રહી છે. વર્ષ ૨૦૨૩- ૨૪માં ૯૨૯૫૭ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ત્યારે પુરવણીનો ખર્ચ ૬૯,૪૭,૪૬૯ રૂપિયા થયો હતો અને આ વર્ષે બે વિદ્યાર્થીઓના વધવા છતા ૨૯,૭૭,૦૯૬ રૂપિયાનો જ ખર્ચ થયો છે ત્યારે આગળના વર્ષ ૨૨ – ૨૩માં પણ આજ પ્રકારે ૬૮,૪૦,૮૦૪  રૂપિયાનો ખર્ચ થયો હતો. આ અગાઉના વર્ષો કરતા પુરવણી ખર્ચમાં ૪૦ લાખનો તફાવત આવતા કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢિયારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે.

    ક્યા વર્ષમાં પુરવણી પાછળ કેટલો ખર્ચ થયો ?

    વર્ષ          વિધાર્થીઓ     ખર્ચ

    ૨૦૧૯-૨૦ – ૯૧૮૮૬ – ૭,૨૧,૭૦૩

    ૨૦૨૦-૨૧ – ૯૨૪૧૨- ૧૪,૭૫,૯૪૧

    ૨૦૨૧-૨૨- ૯૩૧૧૪- ૨૫,૩૦,૧૦૪

    ૨૦૨૨-૨૩-૯૨૫૮૪-૬૮,૪૦,૮૦૬

    ૨૦૨૩-૨૪- ૯૨૯૫૭-૬૯,૪૭,૪૬૯

    ૨૦૨૪-૨૫-૯૨૯૫૯-૨૯,૭૭,૦૯૬

    વિપક્ષની રજૂઆતને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ ત્રણ સભ્યોની એક કમિટી બનાવી છે, જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત, હિસાબી અધિકારી અને ચિટનીશનો સમાવેશ કર્યો છે. તપાસ સમિતિને એક મહિનામાં રિપોર્ટ આપવાનો પણ આદેશ કર્યો છે, સાથે જ તપાસ બાદ જે અધિકારી કસૂરવાર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. બીજી તરફ ભાજપ સરકારના શાસનમાં કૌભાંડના આક્ષેપ થતા તરત જ જિલ્લા પ્રમુખ ગાયત્રીબા મહિડા દ્વારા પણ આ બાબતે અધિકારીઓને તપાસ માટે સૂચન કરવામાં આવ્યું અને આમાં જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

    મહત્વની વાત છે કે સરકાર વિદ્યાર્થીઓ ભણે અને આગળ વધે એ માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે ત્યારે કેટલાક અધિકારીઓ અને નેતાઓ આ પ્રકારની મીલીભગત કરી કૌભાડ આચરતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હવે સરકાર કૌભાડમાં સંડોવાયેલા અધિકારીઓ અથવા પદાધિકારીઓ સામે કાર્યવાહી કરશે કે પછી બચાવશે તે જોવું રહ્યું.

    GUJARAT Scam vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Gujarat માં એપ્રિલથી જુલાઈના ચાર મહિનામાં સોનાની આયાતમાં 71 ટકાનો ઘટાડો થયો

    August 4, 2025
    વડોદરા

    Vadodara માં સગીર વયની પુત્રીએ માતા-પિતા પાસેથી સ્કૂલ સર્ટિ. મેળવવા હાઈકોર્ટમાં

    July 31, 2025
    વડોદરા

    Vadodara માં બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને યુવતીનો આપઘાત

    July 30, 2025
    ગુજરાત

    Gujarat માં રૂા.3.47 લાખ કરોડનું સીધુ વિદેશી મુડીરોકાણ આવ્યું

    July 29, 2025
    ગુજરાત

    Saurashtra-Kutch માં હજુ હળવો-મધ્યમ વરસાદ: ગુજરાત રિજીયનમાં વ્યાપ વધુ રહેશે

    July 25, 2025
    ગુજરાત

    ગુજરાતમાં Bullet Train દોડતી થતા હજુ સાડા ચાર વર્ષ જેટલો સમય લાગી શકે છે

    July 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સિંહ Junagadh શહેરમાં પ્રવેશ્યા: કસ્તુરબા સોસાયટીમાં બે પશુઓને આરોગી ગયા

    August 6, 2025

    Veraval, Talala and Sutrapada માં વિજચોરી અંગે વ્યાપક દરોડા

    August 6, 2025

    Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ

    August 6, 2025

    Dhoraji: બસ સળગાવવાના બનાવમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

    August 6, 2025

    Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા

    August 6, 2025

    Bhavnagar નજીક મહાકાય પવનચકકી ધરાશાયી કરાઇ

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સિંહ Junagadh શહેરમાં પ્રવેશ્યા: કસ્તુરબા સોસાયટીમાં બે પશુઓને આરોગી ગયા

    August 6, 2025

    Veraval, Talala and Sutrapada માં વિજચોરી અંગે વ્યાપક દરોડા

    August 6, 2025

    Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.